03/10/2025
જેઓ એ હંમેશા જનતાની સેવા કરવાની પ્રેરણા રાખી, તેવા એક દાનવીર ભામાશા એવા સમાજસેવી અને હર હંમેશા લોકોના દિલમાં વસેલા એવા સર્વ સમાજના આગેવાન આપણા લોક પ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી Mavji Desai સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેઓ સ્વસ્થ અને નિરોગી રહે તથા તેમના લાંબા આયુષ્યની " માં જગજનની અંબા" ને પ્રાર્થના કરું