Manthan Gujarat

Manthan Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manthan Gujarat, News & Media Website, Deesa, Palanpur.

નમસ્કાર....મંથન ગુજરાતી ના ઓફિશિયલ પેજ પર તમારું સ્વાગત છે અહીં તમને ગુજરાત ભરના તમામ મહત્વના સમાચારો વિશેષ વ્યક્તિઓ સાથે પોડકાસ્ટ સહિત નાની મોટી અપડેટ ગુજરાતી ભાષામાં મળી રહેશે તો જોડાયેલા રહો અમારા ફેસબુકપેજ સાથે

15/09/2026

અંબાજી ખાતે મોહનથાળ પ્રસાદ નિર્માણનો શુભારંભ...

15/09/2026

કોંગ્રેસનો કકળાટ માત્ર જિલ્લા પૂરતો નથી.આખા રાજ્યમાં સ્થિતિ આવી જ છે-મંત્રી પ્રવીણભાઈ માળી..

15/09/2026

કોંગ્રેસમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જાહેર કરેલું જિલ્લા કોંગ્રેસ સમિતિના માળખાનો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો વિરોધ.

14/09/2026

ભલે પધાર્યા મેઘરાજ, અધ્યક્ષ શંકર ચૌધરી

14/09/2026

શિહોરના ઘાઘળી ગામે બે જૂથ વચ્ચે ખેલાયું ધીંગાણું,

14/09/2026

આઈ આર એમ કંપની સાથે વાટાગઢ જતા હવે કરાયો નિર્ણય,જ્યાં સુધી કંપની લેખિતમાં બાહેધરી નઈ આપે ત્યાં સુધી અનિશ્ચિત મુદ્દત માટે પંપો બંધ કરવાનો નિર્ણય...

13/09/2026

કિંજલ રબારીનો પોલીસ નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...

12/09/2026

ડીસાના વડાવળમાં રસ્તા બાબતે જૂથ અથડામણ: મહિલા સહિત ચાર ઈજાગ્રસ્ત, પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી..

12/09/2026

7વર્ષ બાદ ભાતની ધરતી પર,શી જિનપિંગનું આગમન...

12/09/2026

બાબા રામદેવએ બનાવ્યો આયુર્વેદિક હુક્કો...

Address

Deesa
Palanpur
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Manthan Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share