
17/07/2025
#ઓબીસી_અનામત_વર્ગીકરણ_સમિતિ_વડગામ
આથી વડગામ તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ ના તમામ આગેવાનો, વડીલો, યુવાનો ને જણાવવાનું કે ઓબીસી અનામત વર્ગીકરણ બાબતે માનનીય ધારાસભ્યશ્રી અને મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવાનું હોવાથી દરેક સમાજબંધુઓ એ મોટી સંખ્યા માં હાજર રહેવા નમ્રભરી વિનંતી.
📆 તારીખ:૨૧/૦૭/૨૦૨૫ સોમવાર
🕙 *સમય: બપોરે ૧૧:૩૦ કલાકે*
🏪 *સ્થળ: બ્રહ્મમાણી માતાનું મંદિર*
*મામલતદાર ઓફીસ ની બાજુમાં,*
*વરવાડિયારોડ,વડગામ.*
*સંઘર્ષ હમારા નારા હૈ,આનેવાલા કલ હમારા હૈ.*💪🏻🤘🏻