17/06/2024
માં ટુર એન્ડ ટ્રાવેલ્સ પાલનપુર
આયોજીત
માં ટુર ના ઓર્ગેનાઇઝર નો જન્મ દિવસ હોવાથી ખાસ ટુર નું આયોજન કરવા માં આવ્યો છે જેમ કોઈ પણ સમાજ ની વિધવા બહેનો ટુર નું લાભ લઈ શકે છે....જેમ નીચે મુજબ નો પ્રવાસ રહશે...
દિવસ - ૫(પાંચ).... રાત્રી - ૪(ચાર)
1. ચોટીલા (ચામુંડા માતાજી નું મંદિર)
2. નવા રણુજા
3. દ્વારકા નાઈટ
4. ગોપી તળાવ
5. નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ
6. બેડ દ્વારકા મંદિર
7. ગોમતી ઘાટ
8. દ્વારકાધીશ ની આરતી( દ્વારકા નાઈટ)
9. કોયલા ડુંગર (હરસિધ્ધિ માતા મંદિર)
10. પોરબંદર સાઈડ સીન
11. માધુપુર બીચ
12. સોમનાથ સાઈડ સીન (નાઈટ)
13. ભાલકા તીર્થ
14. સાસણગીર
15. જુનાગઢ (નાઈટ)
16. જુનાગઢ સાઈડ સીન
17. વિરપુર
18. ખોડલધામ
માં ટુર ના વિજય બારોટ ક્લિક નો જન્મ દિવસ હોવાથી ખાસ ડિસ્કાઉન્ટ ...
ફક્ત....રૂ.2999/- માં(એક વ્યક્તિના)
- રૂ.499 આયોજક ઉમેરશે
- સિંગલના સોફામાં બે બેસવાનું
- ડબલના સોફામાં ત્રણ બેસવાનું
- બ્રેકફાસ્ટ - લંચ - ડિનર
- રાત્રે રોકાણ કોમન હોલમાં રહે છે.
- 25/07/2024ના રાત્રે પાલનપુર થી નીકળશે ચોટીલા જવા માટે રવાના થશે...
- બુકિંગ ચાલુ થઈ ગયેલ છે તો જલ્દી બુક કરાવજો.
- ઉપાડવાનું રૂટ...ડીસા, પાલનપુર, ઊંઝા, મહેસાણા, અડલચ, અમદાવાદ
માં ટુર એન્ડ ટ્રાવેલ્સ પાલનપુર
વિજય બારોટ ક્લિક
મો.9427634805
મો.9978281465
ઓફિસ.પાલનપુર,ડીસા,પાટણ, મહેસાણા,અમદાવાદ