VT Gujarat News

Directions Website

VT Gujarat News ગુજરાતની બ્રેકિંગ ન્યૂઝ અને લાઈવ અપડેટ. VT Gujarat News — સત્ય સાથે.

🏏👑 વિરાટ કોહલીએ પસંદ કર્યો ‘અલ્ટિમેટ’ ODI બેટર! 🔥વિરાટ કોહલીએ પોતાની નજરમાં વનડે ક્રિકેટના સૌથી ખાસ બેટરને પસંદ કર્યો છે...
30/09/2026

🏏👑 વિરાટ કોહલીએ પસંદ કર્યો ‘અલ્ટિમેટ’ ODI બેટર! 🔥

વિરાટ કોહલીએ પોતાની નજરમાં વનડે ક્રિકેટના સૌથી ખાસ બેટરને પસંદ કર્યો છે. કોહલીની પસંદગી ક્રિકેટ ફેન્સ માટે પણ ચર્ચાનો વિષય બની છે. 🇮🇳🏏

👑 કોહલીની નજરમાં કોણ છે ODIનો સૌથી ખાસ બેટર?
🔥 આ પસંદગી તમને પણ ચોંકાવી શકે છે!

તમારા મતે ODI ક્રિકેટનો સૌથી મહાન બેટર કોણ છે? 👇

🏏🔥 રોહિત શર્મા નંબર-1, હવે કોહલીની નજર વધુ એક મોટા રેકોર્ડ પર! 👑ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય બેટર્સની ...
29/09/2026

🏏🔥 રોહિત શર્મા નંબર-1, હવે કોહલીની નજર વધુ એક મોટા રેકોર્ડ પર! 👑

ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય બેટર્સની યાદીમાં રોહિત શર્મા ટોચ પર છે. 🇮🇳

💥 રોહિત શર્માનો સિક્સરનો દબદબો યથાવત્
👑 વિરાટ કોહલી પણ રેકોર્ડની રેસમાં આગળ વધી રહ્યા છે
🎯 હવે કોહલીની નજર સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીના રેકોર્ડ પર છે.

🔥 ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ — રોહિત અને વિરાટનો સિક્સરનો જલવો!

તમારા મતે ODIમાં ભારતનો સૌથી ખતરનાક સિક્સર કિંગ કોણ? 👇

🏏👑 વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડ્યો! 🇮🇳🔥ઘરઆંગણે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી હવે સચિન ત...
28/09/2026

🏏👑 વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડ્યો! 🇮🇳🔥
ઘરઆંગણે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી હવે સચિન તેંડુલકરથી આગળ નીકળી ગયા છે. 💥
🇮🇳 વિરાટ કોહલી – ઘરઆંગણે સૌથી વધુ ODI રન
🏏 સચિન તેંડુલકરનો લાંબા સમયથી રહેલો રેકોર્ડ હવે કોહલીના નામે!
👑 કિંગ કોહલીનો વધુ એક ઐતિહાસિક રેકોર્ડ!
🔥 રેકોર્ડ તૂટે છે, પરંતુ કોહલીનો જલવો યથાવત્ છે!

🏏👑 વિરાટ કોહલીએ રચ્યો વધુ એક ઈતિહાસ!વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં વિરાટ કોહલીએ 15,000 ODI રન પૂરા કરીને સચિન તેંડુલકર...
28/09/2026

🏏👑 વિરાટ કોહલીએ રચ્યો વધુ એક ઈતિહાસ!

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં વિરાટ કોહલીએ 15,000 ODI રન પૂરા કરીને સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. 🔥🇮🇳

📊 303 ઇનિંગ્સમાં 15,000 રન
⚡ સચિનને આ સિદ્ધિ માટે 377 ઇનિંગ્સ લાગી હતી
💯 કોહલીએ આ મેચમાં પોતાની 55મી ODI સદી પણ ફટકારી

👑 કિંગ કોહલી — રેકોર્ડ તોડવાની સફર હજુ પણ ચાલુ! 🇮🇳🔥

🏏 કુલદીપે કરાવ્યો કમાલ, ભારત સામે 296 રનનો ટાર્ગેટ! 🇮🇳🔥વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ODIમાં 7 વિકેટે 295 રન બનાવ્યા. જસ્ટિન ગ્રીવ્...
27/09/2026

🏏 કુલદીપે કરાવ્યો કમાલ, ભારત સામે 296 રનનો ટાર્ગેટ! 🇮🇳🔥

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ODIમાં 7 વિકેટે 295 રન બનાવ્યા. જસ્ટિન ગ્રીવ્સે શાનદાર સદી ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. 💥

🎯 કુલદીપ યાદવ – 4 વિકેટ
🔥 10 ઓવરમાં માત્ર 40 રન આપ્યા
💯 જસ્ટિન ગ્રીવ્સ – શાનદાર સદી
🇮🇳 ભારત સામે હવે 296 રનનો ટાર્ગેટ

બેન્ચ પર બેઠેલા કુલદીપે તક મળતાં જ બોલિંગથી પોતાની તાકાત બતાવી! 👏🔥

🏏🇮🇳 યશસ્વી જૈસવાલને હજુ કરવી પડશે રાહ!વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં ભારત રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી સાથે...
27/09/2026

🏏🇮🇳 યશસ્વી જૈસવાલને હજુ કરવી પડશે રાહ!

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં ભારત રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી સાથે ઉતરવાની શક્યતા છે. એટલે યશસ્વી જૈસવાલને પ્લેઇંગ XIમાં તક માટે હજુ રાહ જોવી પડી શકે છે.

🔥 ગિલ સંપૂર્ણ રીતે તૈયાર
👑 રોહિત-ગિલની જોડી પર ટીમ મેનેજમેન્ટનો ભરોસો
⏳ યશસ્વી માટે તકની રાહ

🇮🇳 શું તમને લાગે છે કે યશસ્વીને પ્રથમ ODIમાં રમાડવો જોઈએ? 👇

26/09/2026

🏏🇮🇳 શુભમન ગિલની કેપ્ટનશિપ પર વિરાટ કોહલીએ કહી મોટી વાત!

વિરાટ કોહલીએ કહ્યું કે ગિલ હજુ કેપ્ટન તરીકે શીખી રહ્યો છે, પરંતુ તેની વિચારસરણી અને ટીમને લીડ કરવાની તીવ્રતા યોગ્ય છે. અનુભવ વધશે તેમ તેની નિર્ણય લેવાની ક્ષમતા પણ વધુ મજબૂત બનશે.

🔥 કોહલીને ગિલની ફિલ્ડ સેટિંગ અને બોલરો સાથેની રણનીતિ પણ પસંદ આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગિલ લાંબા સમય સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કરી શકે છે.

🇮🇳 ગિલની કેપ્ટનશિપને મળ્યું કોહલીનું મોટું સમર્થન!

25/09/2026

🏏🇮🇳 ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI સિરીઝનો કાઉન્ટડાઉન શરૂ!

આવતીકાલથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની ODI સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મુકાબલો 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે.

🔥 શુભમન ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરીથી મુકાબલો વધુ રોમાંચક બનશે.

🇮🇳 શું ટીમ ઈન્ડિયા સિરીઝમાં જીતનો ઝંડો લહેરાવશે?
તમારો અનુમાન કોના પક્ષમાં છે? 👇

24/09/2026

🏏🇮🇳 ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ગંભીરનો મોટો પ્લાન!

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ટેસ્ટ સિરીઝની તૈયારીને લઈને ગંભીર છે. ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની ODI સિરીઝ બાદ માત્ર થોડા જ દિવસોમાં ટેસ્ટ શરૂ થવાનો હોવાથી કેટલાક મહત્વના ખેલાડીઓને ODIમાંથી આરામ આપવામાં આવી શકે છે.

🔹 શુભમન ગિલ
🔹 કેએલ રાહુલ
🔹 જસપ્રીત બુમરાહ
🔹 મોહમ્મદ સિરાજ
🔹 રવિન્દ્ર જાડેજા
🔹 નીતિશ રેડ્ડી

આ ખેલાડીઓને ટેસ્ટની તૈયારી માટે ખાસ કરીને છેલ્લી કેટલીક ODI મેચોમાં આરામ મળવાની શક્યતા છે. જોકે અંતિમ નિર્ણય હજુ બાકી છે.

🔥 ટેસ્ટમાં ફોકસ, WTC ફાઇનલના લક્ષ્ય સાથે ટીમ ઈન્ડિયાની નવી રણનીતિ!

24/09/2026

🏏🔥 ICC T20I રેન્કિંગમાં મોટો ફેરફાર!

ભારતીય બેટર્સનો દબદબો યથાવત્ છે. ઈશાન કિશન અને અભિષેક શર્મા ટોપ રેન્કમાં મજબૂત સ્થિતિમાં છે, જ્યારે તિલક વર્માને થોડું નુકસાન થયું છે. બીજી તરફ પાકિસ્તાનના અબરાર અહમદે બોલિંગ રેન્કિંગમાં નંબર-1 સ્થાન કબજે કર્યું છે.

🏏 હેરી બ્રૂક પણ ટોપ-5માં પહોંચ્યો, શ્રીલંકા સામેની શાનદાર T20I સિરીઝ બાદ તેની રેન્કિંગમાં મોટો ઉછાળો આવ્યો છે.

🇮🇳 ભારતીય ક્રિકેટરોનો જલવો યથાવત્!

તમારા મતે હાલનો ભારતનો સૌથી ખતરનાક T20 બેટર કોણ? 👇🔥

Address

203
Palanpur
382007

Alerts

Be the first to know and let us send you an email when VT Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share