04/07/2025
એસટી અમારી સલામત સવારી મુસાફરોના મોતની નથી જવાબદારી અમારી કંડકટરે ચાલુ બસે લગાવી આગ મુસાફરોના જીવ તાળવે ચોંટયા
બનાસકાંઠા : પાટણથી ખારીધારીયાલ રૂટની એસટી બસમાં કંડકટરની બેદરકારી મુસાફરોની મોતની સવારી
પાટણ ખારીધારીયાલ રૂટના એસટી બસ કંડકટરની ગંભીર બેદરકારી સામે આવી એસટી વિભાગ પગલાં લેશે ?