
03/07/2025
અંબાજી: શંકરભાઈ ચૌધરીના હસ્તે સતત પાંચમાં વર્ષે "સીડબોલ ફોર ગ્રીન વોલ" અભિયાનનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે અંબાજી ખાતેથી સતત પાંચમાં વર્ષે "સીડબોલ ફોર ગ્રીન વોલ" અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં 'અરાવલી ગ્રીનવોલ' રચવાના હેતુસર ગબ્બર–અંબાજી ખાતે બનાસ ડેરી, વન વિભાગ અને સ્વયં સેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો છે. સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર ૧ કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે....
બનાસકાંઠા જિલ્લામાં 'અરાવલી ગ્રીનવોલ' રચવાના હેતુસર ગબ્બર–અંબાજી ખાતે બનાસ ડેરી, વન વિભાગ અને સ્વયં સેવકોના સહયો...