Ojas Gujju

Ojas Gujju Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ojas Gujju, Social Media Agency, Palanpur.

ઇન્દિરા ગાંધી વૃદ્વ પેન્શન યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે...
04/07/2023

ઇન્દિરા ગાંધી વૃદ્વ પેન્શન યોજના 2023 :

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.

કોને લાભ મળે ?
આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને મળવાપાત્ર છે.
BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.

અરજી ક્યા આપવી?
આ યોજનાનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાય.

મળતી સહાય
આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને રૂ. ૧૨૫૦/- દર મહિને સહાય ચુકવવામાં આવે છે.

ડોકયુમેન્ટ લીસ્ટ
ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(કોઇ પણ એક)
ગરીબી રેખાની BPL યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર.
આધાર કાર્ડ ની નકલ
પાસપોર્ટ સાઈઝનો ફોટો
રેશન કાર્ડની નકલ
બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની નકલ
પેન્શન યોજના ફોર્મ
જિલ્લા કલેકટર કચેરી પરથી
મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.

RRC Railway Apprentice 2023 | Apply Online 3624 Vacancies |RRC Western Railway Apprentice Bharti 2023 – પશ્ચિમ રેલ્વે, મ...
04/07/2023

RRC Railway Apprentice 2023 | Apply Online 3624 Vacancies |

RRC Western Railway Apprentice Bharti 2023 – પશ્ચિમ રેલ્વે, મુંબઈએ વેબસાઈટ https://www.rrc-wr.com પર વર્ષ 2023-2024 માટે પશ્ચિમ રેલ્વેના અધિકારક્ષેત્રમાં વિવિધ વિભાગો, વર્કશોપમાં વિવિધ એપ્રેન્ટિસ એક્ટ 1961 માટે નવી સરકારી નોકરીઓનું સત્તાવાર સૂચના પ્રકાશિત કરી.
RRC Western Railway Apprentice 2023
પશ્ચિમ રેલ્વે વર્ષ 2021-22 માટે પશ્ચિમ રેલ્વેના અધિકારક્ષેત્રમાં વિવિધ વિભાગો, વર્કશોપમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નિયુક્ત ટ્રેડમાં તાલીમ માટે સૂચિત 3624 સ્લોટ્સ સામે એક્ટ એપ્રેન્ટિસ તરીકે જોડાણ માટે રસ ધરાવતા અરજદારો પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરે છે.
Western Railway Apprentice Bharti 2023
Total Post : 3624

Name of Post :

Fitter – 938
Welder – 396
Carpenter – 221
Painter – 213
Diesel Mechanic – 209
Mechanic Motor Vehicle – 15
Electrician – 639
Electronic Mechanic – 112
Wireman – 14
Refrigerator (AC – Mechanic) – 147
Pipe Fitter – 186
Plumber – 141
Draftsman (Civil) – 88
PASSA – 257
Stenographer – 13
Machinist – 26
Turner – 33
શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10+2 પરીક્ષા પદ્ધતિમાં મેટ્રિક્યુલેટ અથવા 10મું વર્ગ ધરાવવો જોઈએ.
ટેકનિકલ લાયકાત: NCVT/SCVT સાથે સંલગ્ન ITI પ્રમાણપત્ર સંબંધિત વેપારમાં ફરજિયાત છે.

ઉંમર મર્યાદા: 15 થી 24 વર્ષ.

TRAINING PERIOD &STIPEND :-

તાલીમનો સમયગાળો:- પસંદ કરેલ અરજદારોએ 01 વર્ષના સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ તાલીમ લેવી જરૂરી છે.
સ્ટાઈપેન્ડ:- એપ્રેન્ટિસ તરીકે રોકાયેલા પસંદ કરાયેલા ઉમેદવારો એક વર્ષના સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ તાલીમમાંથી પસાર થશે અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંચાલિત પ્રવર્તમાન નિયમો અનુસાર તાલીમ દરમિયાન તેમને નિયત દરે સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા : એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ તાલીમ આપવા માટે પાત્રતા ધરાવતા અરજદારોની પસંદગી મેટ્રિક (લઘુત્તમ 50%) (એકંદર ) ગુણ] અને ITI પરીક્ષા બંનેને સમાન મહત્વ આપે છે.
કેવી રીતે અરજી કરવી: અરજદારોએ www.rrc-wr.com ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવી જરૂરી છે. ઓનલાઈન અરજીઓ ભરવા માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઈટ પર ઉપલબ્ધ હશે.

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર મેળવો / ડાઉનલોડ કરો .gov.inOJAS TREDINGMay 29, 2023 ગુજરાત માં જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો / ગ...
30/05/2023

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર મેળવો / ડાઉનલોડ કરો .gov.in
OJAS TREDINGMay 29, 2023
ગુજરાત માં જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો / ગુજરાત માં મૃત્યુનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

https://www.ojasgujju.com/2023/05/elokh-birth-death-certificate.html

ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર મેળવો : હવે ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત સરકારે ગુજરાતના નાગરિકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરી ડાઉનલોડ કરી શકો તે માટે elokhgujrat.gov.in પોર્ટલ શરુ કર્યું છે.આ પોર્તાલનો ઉપયોગ વિભાગ દ્વારા ગુજરાતના અધિકાર ક્ષેત્રમાં થતા જન્મ અને મૃત્યુના નોધણી કરવા અને અરજદારોને પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવે છે.
https://www.ojasgujju.com/2023/05/elokh-birth-death-certificate.html
જે લોકો તેમના જન્મ અથવા મૃત્યુ ના પ્રમાણપત્રને ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગે છે અથવા તો તેની નકલ મેળવવા માંગે છે.તે નીચેની પ્રક્રિયા અનુસરી શકે છે.
https://www.ojasgujju.com/2023/05/elokh-birth-death-certificate.html
સરકાર દ્વારા તમામ સેવાઓ ઓનલાઈન શરુ કરવામાં આવી છે.જેઓ જન્મ અથવા મૃત્યુ પ્રમાણપત્રને ઓનલાઈન ડાઉનલોડ અથવા તો તેની નકલ મેળવવા માંગે છે તે લોકો નીચે આપેલી પ્રક્રિયા જુઓ.હવે ગુજરાત સરકારની તમામ સેવાઓ ઓનલાઈન લાભ લેવા માટે સરળ બની છે.
https://www.ojasgujju.com/2023/05/elokh-birth-death-certificate.html
ગુજરાતમાં જન્મ/મૃત્યુ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે :
https://www.ojasgujju.com/2023/05/elokh-birth-death-certificate.html
હવે થી તમામ ગુજરાત સરકારની સેવાઓ નો ઉપયોગ લેવો સરળ થયો છે. કેમકે હવે બધી સેવાઓ ઓનલાઈન થયી ગયી છે. તેથી તમામ ગુજરાતની વસ્તી આ સેવાનો લાભ ઓનલાઈન મેળવી શકે છે. જે ગુજરાતમાં માન્ય છે.

29/05/2023

https://www.ojasgujju.com/2023/05/blog-post.html

મફત પ્લોટ યોજના ગુજરાત ૨૦૨૩

મફત પ્લોટ યોજના ગુજરાત : ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજના આવરી લેવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજુરો, તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટ યોજના ણી શરૂઆત ૧૯૭૨ થી થઇ હતી. હવે આ મફત પ્લોટ યોજના વિસ્શે સંપૂર્ણ માહિતી મેળવીએ.

મફત પ્લોટ યોજના ફોર્મ ૨૦૨૩ :

ગુજરાત રાજયનાં ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોધાયેલ મજુરો અને કારીગરોને પોતાનું ઘર બનાવવા માટે આ યોજના અમલ માં છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ લગભગ લાખો લાભાર્થીએ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે. કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધું વધુ મળી રહે તે માટે તા.૦૧-૦૫-૨૦૧૭ ના રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કર્યા છે.

નોંધ : આ માહિતી અમને વિવધ શોશિયલ મીડિયા ઉપરથી મળેલ છે.વધુ માહિતી માટે તમે તમારા વિસ્તારના ગામના તલાટી મંત્રી પાસેથી માહિતી મેળવી શકો છો.
https://www.ojasgujju.com/2023/05/blog-post.html

https://www.ojasgujju.com/2023/05/---.htmlTar Fencing Yojana : ખેડૂતો માટે પોતાના ખેતરની આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવ...
29/05/2023

https://www.ojasgujju.com/2023/05/---.html

Tar Fencing Yojana : ખેડૂતો માટે પોતાના ખેતરની આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના

Tar Fencing Yojana : તાર ફેન્સીંગ યોજના : ખેડૂતો ના પાકને જંગલી ડુક્કર અને નીલગાય તેમજ હરણ જેવા પ્રાણીઓ સામે સુરક્ષિત રાખવા માટે સરકારશ્રીએ એક નવી પહેલ કરી છે.આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આવા પ્રાણીઓને લીધે ઉભા પાકને થતા નુકશાન ને ટાળવા માટે છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીન્ગ યોજના અમલમાં મુકવામાં આવી છે.આ યોજનાનો ઠરાવ તા ૦૮/૧૨/૨૦૨૦ થી મુકવામાં આવ્યો છે.

https://www.ojasgujju.com/2023/05/---.html

Address

Palanpur

Telephone

+919726814013

Website

Alerts

Be the first to know and let us send you an email when Ojas Gujju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ojas Gujju:

Share