Daily India News Gujarati

Daily India News Gujarati ➥ માણો ગુજરાત અને દેશ - વિદેશની મહત્વપ?

12/04/2024

પાલનપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ-ફિત્રના પર્વની ઉજવણી કરવામાં આવી..

18/11/2023

*મોટા પ્રસંગો માં ધ્યાન રાખવા જેવી બાબત..*

*આજે બ્રામણવડા ગામ ઊંઝા ખાતે ગણપતિ મહોત્સવ ના પ્રસંગ માં well come માટે બહેનો ગેસ વાળા ફુગ્ગા લઈને ઊભેલી હતી તે દરમિયાન કોઈએ ફટાકડા ફોડયા....તેમાંથી એક ફટાકડાનો તણખો ઉડીને ગેસ ના ફુગ્ગા પર આવતા એક સાથે બધા ફુગ્ગા બ્લાસ્ટ થયો હતો અને 20-25 જેટલી બહેનો ઓછાવત્તા પ્રમાણમાં દાઝેલ છે...જેથી આ તકેદારી રાખવા વિડિયો મોકલી રહ્યો છું....*

બનાસ ડેરીના સેંકડો પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય..દૂધ ઉત્પાદકોએ આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે કરાયો દુધના ભાવમાં વધ...
09/06/2023

બનાસ ડેરીના સેંકડો પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય..
દૂધ ઉત્પાદકોએ આર્થિક વિકાસ હાંસલ કરી
શકે તે માટે કરાયો દુધના ભાવમાં વધારો..
દૂધમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો ભાવ વધારો..
ભાવ વધારો 10/6/23 થી અમલમાં આવશે..
Daily India News Gujarati
Shankar Chaudhary
Banas Dairy

https://youtu.be/VtHNI7kzzNs*વડગામ માંગે મેવાણી**જીગ્નેશભાઈ મેવાણીનો વિજય સરઘસ**DAILY INDIA NEWS GUJARATI**Like | Share ...
09/12/2022

https://youtu.be/VtHNI7kzzNs

*વડગામ માંગે મેવાણી*
*જીગ્નેશભાઈ મેવાણીનો વિજય સરઘસ*

*DAILY INDIA NEWS GUJARATI*
*Like | Share | Subscribe*

વડગામમાં મેવાણીના જીતનો જશ્ન || જીત બાદ વડગામમત વિસ્તારમાં વિજય સરઘસ નિકળ્યું..

https://youtu.be/0ryuJY0yoz0📍  *વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી છાપી પોલીસ અને આઇટીબીપીના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું...
06/11/2022

https://youtu.be/0ryuJY0yoz0

📍 *વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી છાપી પોલીસ અને આઇટીબીપીના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું...*

*DAILY INDIA NEWS GUJARATI*
*👍🏻Like | Share | Subscribe🔴*

વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી છાપી પોલીસ અને આઇટીબીપીના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું...

https://youtu.be/qsCxslmuoss📍  વડગામ તાલુકાના પાંડવા ગામે જાગીરદાર સમાજની કચેરીમાં  ગામજનો દ્વારા મોરબી પુલ હોનારતમાં મૃ...
01/11/2022

https://youtu.be/qsCxslmuoss

📍 વડગામ તાલુકાના પાંડવા ગામે જાગીરદાર સમાજની કચેરીમાં ગામજનો દ્વારા મોરબી પુલ હોનારતમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કેન્ડલ માર્ચ યોજાઈ......

પાંડવા ગામે મોરબીપુલ હોનારતમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિતકરવા માટે કેન્ડલમાર્ચ યોજાઈ ...

01/11/2022
https://youtu.be/fbYtfhHtBXY📍 *બનાસકાંઠાના વડગામ તાલુકાના પાંડવા ગામે ભાઈચારા ના સંદેશ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી...
27/10/2022

https://youtu.be/fbYtfhHtBXY

📍 *બનાસકાંઠાના વડગામ તાલુકાના પાંડવા ગામે ભાઈચારા ના સંદેશ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી...*

*DAILY INDIA NEWS GUJARATI*
*👍🏻Like | Share | Subscribe🔴*

બનાસકાંઠાના વડગામ તાલુકાના પાંડવા ગામે ભાઈચારા ના સંદેશ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી...

Daily India News Gujarati પરિવાર તરફથી સૌ દર્શક મિત્રોને દિવાળીપર્વની શુભકામનાઓ..🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹
24/10/2022

Daily India News Gujarati પરિવાર તરફથી સૌ દર્શક મિત્રોને દિવાળીપર્વની શુભકામનાઓ..
🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹

https://youtu.be/R-QKpLtPCCw*📍દાંતીવાડા ડેમનો અદ્ભુત નજારો...*
30/08/2022

https://youtu.be/R-QKpLtPCCw

*📍દાંતીવાડા ડેમનો અદ્ભુત નજારો...*

INDIA NEWS GUJARATI subscribe usદાંતીવાડા ડેમનો આવો અદ્ભુત નજારો તમે ક્યારેય નહીં જોયો હોય | Dantiwada Dam | Latest Drone View 2022

https://youtu.be/WOl1sGTYGi8👆🏻👆🏻👆🏻📍 *ખૂબ જ લાંબા સમય બાદ મુક્તેશ્વર ડેમ ભરાતા 1 ગેટ ખોલાયો...*📍 *ડેમનો અદભુત નજારો જોવા ...
29/08/2022

https://youtu.be/WOl1sGTYGi8
👆🏻👆🏻👆🏻

📍 *ખૂબ જ લાંબા સમય બાદ મુક્તેશ્વર ડેમ ભરાતા 1 ગેટ ખોલાયો...*

📍 *ડેમનો અદભુત નજારો જોવા લોકો ઉમટ્યા...*

*DAILY INDIA NEWS GUJARATI*
*👍🏻Like | Share | Subscribe🔴*

INDIA NEWS GUJARATI - subscribe usમુક્તેશ્વર ડેમનો 1 ગેટ ખોલાયો | જેનો અદભુત નજારો જોવા લોકો ઉમટ્યા | Mukteshvar Dam | Sarasvati River

Address

Palanpur

Website

Alerts

Be the first to know and let us send you an email when Daily India News Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share