Swarajya Weekly

Swarajya Weekly Swarajya Weekly Newspaper page

22/06/2015

એક રીતે જોઈએ તો મહાપુરુષો જે કહે છે તે સૌ કોઈ જાણતા હોય છે. એ જ વાતો બધે વાંચવા મળે છે. તેમ છતાં મહાપુરુષોની વાણી જુદી જ અસર કરી જાય છે કારણ કે તેઓની વાણીમાં આચરણની ઊર્જા ભરેલી હોય છે. શબ્દરૂપી કારતૂસ જ્યારે આચરણરૂપી બંદૂકમાં મૂકીને ફોડવામાં આવે છે ત્યારે સામેવાળાને આરપાર ઊતરી જાય છે.

ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પા...
29/04/2015

ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ.
–સરદાર પટેલ
#ગુજરાતી

જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.–ખલિલ જિબ્રાન
29/04/2015

જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.
–ખલિલ જિબ્રાન

સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમા...
27/04/2015

સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
–કવિ કલાપી

27/04/2015
સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે ક...
26/04/2015

સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી.
–ચાણક્ય #ગુજરાતી

અસાધારણ બનીને રેઢિયાળ જીવન જીવવા કરતાં સામાન્ય બનીને સુંદર જીવન રાખવું વધુ સારું છે. ~ કાન્તિ ભટ્ટ  #ગુજરાતી
25/04/2015

અસાધારણ બનીને રેઢિયાળ જીવન જીવવા કરતાં સામાન્ય બનીને સુંદર જીવન રાખવું વધુ સારું છે. ~ કાન્તિ ભટ્ટ #ગુજરાતી

Read Swarajya Online
24/04/2015

Read Swarajya Online

Read Swarajya Online
24/04/2015

Read Swarajya Online

Address

Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Swarajya Weekly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share