પાલીતાણા સમાચાર

પાલીતાણા સમાચાર સત્ય ને સત્ય ના રૂપમાં અને અસત્યને અસત્ય ના રૂપમાં પ્રસારિત કરનાર...
(3)

પાલીતાણા સમાચાર ની ત્રણ વર્ષ પહેલાંની આજના દિવસની યાદગીરી રૂપી પોસ્ટ...
08/07/2025

પાલીતાણા સમાચાર ની ત્રણ વર્ષ પહેલાંની આજના દિવસની યાદગીરી રૂપી પોસ્ટ...

આ નિર્ણય થી ગુજરાત નું રાજકારણ ગરમાયુ....

07/07/2025

" પાલીતાણા શહેરમાં સુમેરુ હોટેલ પાસે પાણી ભરાવવાની સમસ્યા એ રાહદારીઓ માટે જીવના જોખમ સમાન..."

પાલીતાણા શહેરમાં બજરંગદાસ સર્કલ નજીક સુમેરુ હોટેલ પાસે પાણી ભરાવવાની સમસ્યા જૂની અને જાણીતી છે, પાણીનો નિકાલ ન હોવાને કારણે તેમજ સતત ધીમા વરસાદને લીધે અહીં મોટેભાગે પાણી ભરાયેલું જ રહે છે, જેને લઈ કઈ જગ્યાએ ખાડો છે અને કઈ જગ્યાએ RCC રોડની સાઈડમાં મોટી કિનારીઓ આવેલ છે તેનો ખ્યાલ રાહદારીઓને આવતો નથી.. તેથી અહીંથી પસાર થતા રાહદારીઓને ઘણીજ અગવડતાનો સામનો કરવો પડે છે, અને રાહદારીઓ બાઈક પરથી લપસી જવાના બનાવો પણ અહીં અવાર નવાર બનતા રહે છે,
આજરોજ એક પ્રેગ્નેન્ટ મહિલા પોતાના પતિ સાથે પ્રાથમિક તપાસ માટે હોસ્પિટલ જઈ રહ્યા હોય અને બાઈક પરથી બંને લપસીને પડી ગયાના સમાચાર સ્થાનિકો દ્વારા પ્રાપ્ત થયેલ છે...

આ રોડ પર ટ્રાફિકની પણ એક મોટી સમસ્યા છે પરંતુ આ પ્રશ્નને લઈને પણ તંત્ર હજુ સુધી સજાગ બનેલ નથી જ્યારે બીજી તરફ લોકો પણ ટ્રાફિક જામ થાય તે રીતે અયોગ્ય પાર્કિંગ કરી પોતે બેજવાબદાર નાગરિક તરીકેની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવતા હોય તેમ પણ જોવામાં આવી રહ્યું છે...!! [7 જુલાઈ 2025]
__________________________
નોંધ : વોટ્સએપ દ્વારા પાલીતાણા સમાચાર સાથે જોડાવવા માટે અમારા ઓફિશ્યલ નંબર 9824484807 પર hi.. લખી મેસેજ કરીએ...

સૌજન્ય:-
ટચુકડી જાહેરાત પાલીતાણા
મરણ નોંધ પાલીતાણા

પાલીતાણા માં તાજીયાના ઝુલુસ દરમિયાન અલગ અલગ જગ્યાએ જાહેર સાબિલ (પ્રસાદી વિતરણ) કરતા સ્વયંસેવકો..._______________________...
06/07/2025

પાલીતાણા માં તાજીયાના ઝુલુસ દરમિયાન અલગ અલગ જગ્યાએ જાહેર સાબિલ (પ્રસાદી વિતરણ) કરતા સ્વયંસેવકો...
______________________________
નોંધ:- વોટ્સએપ દ્વારા પાલીતાણા સમાચાર સાથે જોડાવા માટે અમારા ઓફિશિયલ નંબર 098244 84807 પર hi... લખી મેસેજ કરીએ...

સૌજન્ય:-
ટચુકડી જાહેરાત પાલીતાણા
મરણ નોંધ પાલીતાણા

#પાલીતાણા_સમાચાર #પાલીતાણા #મોહર્રમ

06/07/2025

તાજીયા ભૈરવનાથ સર્કલ પાલીતાણા ખાતે...
______________________________
નોંધ:- વોટ્સએપ દ્વારા પાલીતાણા સમાચાર સાથે જોડાવા માટે અમારા ઓફિશિયલ નંબર 098244 84807 પર hi... લખી મેસેજ કરીએ...

સૌજન્ય:-
ટચુકડી જાહેરાત પાલીતાણા
મરણ નોંધ પાલીતાણા

#પાલીતાણા_સમાચાર #પાલીતાણા #મોહર્રમ

06/07/2025

તાજીયા ભૈરવનાથ સર્કલ પાલીતાણા ખાતે થી લાઈવ દ્રશ્યો....
______________________________
નોંધ:- વોટ્સએપ દ્વારા પાલીતાણા સમાચાર સાથે જોડાવા માટે અમારા ઓફિશિયલ નંબર 098244 84807 પર hi... લખી મેસેજ કરીએ...

સૌજન્ય:-
ટચુકડી જાહેરાત પાલીતાણા
મરણ નોંધ પાલીતાણા

#પાલીતાણા_સમાચાર #પાલીતાણા #મોહર્રમ

06/07/2025

પાલીતાણા માં તાજીયાના ઝુલુસ દરમિયાન જુદીજુદી જગ્યાએ જાહેર સબિલ (પ્રસાદી વિતરણ) ની તૈયાર કરતા સ્વયંસેવકો...
______________________________
નોંધ:- વોટ્સએપ દ્વારા પાલીતાણા સમાચાર સાથે જોડાવા માટે અમારા ઓફિશિયલ નંબર 098244 84807 પર hi... લખી મેસેજ કરીએ...

સૌજન્ય:-
ટચુકડી જાહેરાત પાલીતાણા
મરણ નોંધ પાલીતાણા

#પાલીતાણા_સમાચાર #પાલીતાણા #મોહર્રમ

06/07/2025

અર્બન હેલ્થ સેન્ટર પાલીતાણા દ્વારા તાજીયા નિમિત્તે પ્રાથમિક સારવાર ઊભી કરવામાં આવી...

06/07/2025

ખોજા શિયા જમાત તાજીયા પાલીતાણા...
______________________________
નોંધ:- વોટ્સએપ દ્વારા પાલીતાણા સમાચાર સાથે જોડાવા માટે અમારા ઓફિશિયલ નંબર 098244 84807 પર hi... લખી મેસેજ કરીએ...

સૌજન્ય:-
ટચુકડી જાહેરાત પાલીતાણા
મરણ નોંધ પાલીતાણા

#પાલીતાણા_સમાચાર #પાલીતાણા #મોહર્રમ

06/07/2025

પાલીતાણા માં તાજીયાના જુલુસ દરમિયાન પોતાની મસ્તીમાં માર્ગદર્શક ટોર્ચનો ઉપયોગ કરી રહેલ એક બાળક આકર્ષણ નું કેન્દ્ર...
______________________________
નોંધ:- વોટ્સએપ દ્વારા પાલીતાણા સમાચાર સાથે જોડાવા માટે અમારા ઓફિશિયલ નંબર 098244 84807 પર hi... લખી મેસેજ કરીએ...

સૌજન્ય:-
ટચુકડી જાહેરાત પાલીતાણા
મરણ નોંધ પાલીતાણા

#પાલીતાણા_સમાચાર #પાલીતાણા #મોહર્રમ

06/07/2025

રંગબેરંગી લાઈટિંગ વાળા ઘાંચી જમાત તાજીયા તળાવ પાલીતાણા...
______________________________
નોંધ:- વોટ્સએપ દ્વારા પાલીતાણા સમાચાર સાથે જોડાવા માટે અમારા ઓફિશિયલ નંબર 098244 84807 પર hi... લખી મેસેજ કરીએ...

સૌજન્ય:-
ટચુકડી જાહેરાત પાલીતાણા
મરણ નોંધ પાલીતાણા

#પાલીતાણા_સમાચાર #પાલીતાણા #મોહર્રમ

06/07/2025

પાલીતાણા માં તાજીયાના જુલુસ દરમિયાન મોઢાં થી શ્રીફળ ની છાલ કાઢી રહેલ એક ભક્ત આકર્ષણ નું કેન્દ્ર બનેલ...
______________________________
નોંધ:- વોટ્સએપ દ્વારા પાલીતાણા સમાચાર સાથે જોડાવા માટે અમારા ઓફિશિયલ નંબર 098244 84807 પર hi... લખી મેસેજ કરીએ...

સૌજન્ય:-
ટચુકડી જાહેરાત પાલીતાણા
મરણ નોંધ પાલીતાણા

#પાલીતાણા_સમાચાર #પાલીતાણા #મોહર્રમ

Address

Palitana
364270

Telephone

+919824484807

Website

Alerts

Be the first to know and let us send you an email when પાલીતાણા સમાચાર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to પાલીતાણા સમાચાર:

Share