Aradhya recording patan

Aradhya recording patan Video Editing Patan

કુલગામ એન્કાઉન્ટરમાં ચહેરા અને ખભા પર ગોળી વાગી હોવા છતાં અદમ્ય સાહસ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી આતંકવાદીને ઠાર માર...
11/06/2026

કુલગામ એન્કાઉન્ટરમાં ચહેરા અને ખભા પર ગોળી વાગી હોવા છતાં અદમ્ય સાહસ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી આતંકવાદીને ઠાર મારનાર ભારતીય સેનાના બહાદુર લાન્સ નાયક મીનાક્ષી સુંદરમજીને દેશના બીજા સર્વોચ્ચ શાંતિકાળીન બહાદુરી પુરસ્કાર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની વીરતા, દેશપ્રેમ અને બલિદાનની ભાવનાને હૃદયપૂર્વક નમન. 🙏
જય હિંદ! 🇮🇳
વંદે માતરમ! 🇮🇳

🇮🇳🔥

ઠાકોર જયાબેન મહેશજી BSF માં સિલેક્ટ થઈ ડીસા કાંટ નું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉🎉 JAY HIND જય ભારત 🇮🇳         #સંસ...
11/06/2026

ઠાકોર જયાબેન મહેશજી BSF માં સિલેક્ટ થઈ ડીસા કાંટ નું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉🎉 JAY HIND જય ભારત 🇮🇳

#સંસ્કૃતિનોસંગમ #સૂરસંગીત

એક સાથે  ફરીથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને વિજય સુંવાળા 🎤🎹 #એકસાથેફરીથી   #સુપરસ્ટારવિક્રમઠાકોર   #વિજયસુંવાળા  #સૂરસંગીત...
10/06/2026

એક સાથે ફરીથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને વિજય સુંવાળા 🎤🎹

#એકસાથેફરીથી #સુપરસ્ટારવિક્રમઠાકોર #વિજયસુંવાળા #સૂરસંગીત #સંસ્કૃતિનોસંગમ
#ગુજરાતનુંગૌરવ
#સુધાત્રિપાઠી #સોરીસાજણાના

ક્ષત્રિય સમાજ ના સમાજપ્રેમી,નીડર યુવાન અને અલાયદુ વ્યક્તિત્વ,સ્વ:મહાવીરસિંહ સિંધવનું આજ રોજ અકાળે અવસાન થયું  છે.માઁ ભવા...
10/06/2026

ક્ષત્રિય સમાજ ના સમાજપ્રેમી,
નીડર યુવાન અને અલાયદુ વ્યક્તિત્વ,
સ્વ:મહાવીરસિંહ સિંધવનું આજ રોજ અકાળે અવસાન થયું છે.
માઁ ભવાની એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે,
પરિવારજનો હિંમત અર્પે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ પાઠવું છું🙏

ઓમ શાંતિ 💐

#મહાવીરસિંહસિંધવ #ક્ષત્રિયસમાજ #માઁભવાની #સમાજપ્રેમીનીડરયુવાન #સુધાત્રિપાઠી #સોરીસાજણાના #વિક્રમઠાકોર

🇮🇳જય હિન્દ!* 🇮🇳ભારતીય સેના ➡️મલેકપુર (ખે) ઠાકોર સમાજનું ગૌરવ     ઠાકોર સચિનસિંહ ભરતજીને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે સિ...
09/06/2026

🇮🇳જય હિન્દ!* 🇮🇳ભારતીય સેના
➡️મલેકપુર (ખે) ઠાકોર સમાજનું ગૌરવ
ઠાકોર સચિનસિંહ ભરતજી
ને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે સિલેકશન અને ટ્રેનિંગ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન!

#જયહિન્દ #ભારતીયસેના #અગ્નિવીરટ્રેનિંગ

09/06/2026

I got over 5,000 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

08/06/2026

સોરી સાજણા' ફિલ્મની હિરોઈન અને અભિનેત્રી સુઘા ત્રીપાઠી નુ અવસાન થયું છે.
ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપ🙏🙏 ॐ शांति शांति 🙏🙏

#સોરીસાજણા #સુધાત્રિપાઠી #વિક્રમઠાકોર #ગુજરાતીફિલ્મ

જોગાજી ઠાકોર નું સોંગ કાળીડા ભમ્મર નું શૂટિંગ કેવી રીતે થયું જુઓએપીપી #જોગાજીઠાકોરનુંધમાકેદારસોંગ #સુધાત્રિપાઠી   #જોગાજ...
08/06/2026

જોગાજી ઠાકોર નું સોંગ કાળીડા ભમ્મર નું શૂટિંગ કેવી રીતે થયું જુઓ

એપીપી

#જોગાજીઠાકોરનુંધમાકેદારસોંગ
#સુધાત્રિપાઠી
#જોગાજીઠાકોર
#સોરીસાજણાના #ગુજરાતીફિલ્મ #વિક્રમઠાકોર

ફિલ્મ સોરી સાજણા ના હીરોઇન અને ખૂબ સારા અભિનેત્રી એવા સુધા  ત્રિપાઠી દેવલોક પામ્યા છે 🙏🏻ભગવાન એમની દીવ્ય આત્મા ને શાંતિ ...
07/06/2026

ફિલ્મ સોરી સાજણા ના હીરોઇન અને ખૂબ સારા અભિનેત્રી એવા સુધા ત્રિપાઠી દેવલોક પામ્યા છે 🙏🏻ભગવાન એમની દીવ્ય આત્મા ને શાંતિ આપે. ૐ શાંતિ..

#સોરીસાજણાના #સુધાત્રિપાઠી #ગુજરાતીફિલ્મ

લોક ગાયક દેશી કિંગ જોગાજી ઠાકોર સુપરસ્ટાર Hit songsહિટ ગીતો ગુજરાતી.વણઝારો.આંખલડી.તેડેરુ.કાળીડાભમ્મર #હિટગીતો #ગુજરાતી  ...
07/06/2026

લોક ગાયક દેશી કિંગ જોગાજી ઠાકોર સુપરસ્ટાર Hit songsહિટ ગીતો ગુજરાતી.વણઝારો.
આંખલડી.તેડેરુ.કાળીડાભમ્મર

#હિટગીતો
#ગુજરાતી #વણઝારો.
#આંખલડી #તેડેરુ.
#કાળીડાભમ્મર #ગુજરાતીફિલ્મ
#સોરીસાજણાના #સુધાત્રિપાઠી #ગુજરાતીફિલ્મ

Address

Patan
Patan
384285

Telephone

+19898497254

Website

Alerts

Be the first to know and let us send you an email when Aradhya recording patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share