Thakor shaileshji

Thakor shaileshji सामाजिक कार्यकर्

09/04/2026
જય શ્રી રામ 🚩
27/03/2026

જય શ્રી રામ 🚩

આજરોજ પાટણ ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના અવતરણ દિવસે 39મી ભવ્ય રથયાત્રા નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પા...
26/03/2026

આજરોજ પાટણ ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના અવતરણ દિવસે 39મી ભવ્ય રથયાત્રા નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ અને સદારામ લાઇબ્રેરી પાટણ દ્વારા પંખી ઘર પાણીના કુંડા અને મિનરલ પાણીના સેવા કેમ્પમાં સેવા કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો..

્રી_રામ

26/03/2026

जय श्री राम

25/03/2026

#જાહેર_આમંત્રણ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ શહેર પાટણ તાલુકો અને સરસ્વતી તાલુકો & સદારામ લાઇબ્રેરી પાટણ દ્વારા રામનવમીના દિવસે પાટણ ખાતે નીકળનાર ભગવાન શ્રી રામ ની ૩૯ મી ભવ્ય શોભાયાત્રા નિમિત્તે ચકલી ઘર પાણીના કુંડા નું ફ્રી માં વિતરણ અને મિનરલ વોટર પાણીનો સેવા કેમ્પ રાખેલ છે તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના દરેક હોદ્દેદારો, કાર્યકર મિત્રોને અને દરેક ભાવિક ભક્તોને પધારવા માટે જાહેર આમંત્રણ છે.... જય શ્રી રામ...

BJP
23/03/2026

BJP

14/03/2026
14/03/2026

પાયાના કાર્યકર્તાનું સાચું સન્માન.

આજની પાટણ શહેર વોર્ડ નંબર 11 ની બેઠક.
13/03/2026

આજની પાટણ શહેર વોર્ડ નંબર 11 ની બેઠક.

Address

Patan

Website

Alerts

Be the first to know and let us send you an email when Thakor shaileshji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share