Gujarat Pravah

Gujarat Pravah Gujarat Pravah – સત્ય સાથેનો સતત પ્રવાહ Patan City, Patan District
(1)

અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટ

ોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે.

17/02/2026

પાટણ: જુનાગંજ બજારમાં ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર

11/02/2026

પાટણના ફોફળિયાવાડામાં આવી તે કેવી જીવદયા?
મુંબઈ બેઠેલા દાતાઓ દાન આપી જલસા કરે..
સ્થાનિકો ગંદકી અને ત્રાસમાં જીવવા મજબૂર...

09/02/2026

સાંતલપુરમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવા બદલ 1.51 લાખનો દંડ

09/02/2026

પાટણ બસ સ્ટેશન BU પરમિશન વિવાદ: કોંગ્રેસે 7 માળની મંજૂરીના કાગળો ચોંટાડી 'વી-માર્ટ' સીલ કરવાની માંગ કરી

09/02/2026

પાટણમાં લેઉવા પાટીદાર સમાજનો ૨૪મો સમૂહ લગ્નોત્સવ: ૯ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા, દીકરીઓને કરિયાવરમાં ૩૨ ચીજવસ્તુઓની ભેટ

06/02/2026

પાટણના જુનાગંજ બજારમાં આવેલી જાણીતી ગોપાળ ભુવન શાળાનો વાર્ષિકોત્સવ 'કેશવ-૨૦૨૬' ભવ્ય રીતે ઉજવાયો..

06/02/2026

બગવાડા દરવાજા પાસે ટ્રાફિકની સમસ્યા હલ કરવા પાટણ સીટી પોલીસ દ્વારા લેવાયેલા કડક પગલાં

ગબ્બર તથા અર્જુન ઠાકોરને કરાયા નાત બહારઠાકોર સમાજનું બંધારણ તોડવું ભારે પડયું, જાબડીયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં ...
04/02/2026

ગબ્બર તથા અર્જુન ઠાકોરને કરાયા નાત બહાર

ઠાકોર સમાજનું બંધારણ તોડવું ભારે પડયું, જાબડીયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં નિર્ણય, સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર મુકાયા...

03/02/2026

🎨 પાટણના રેલવે બ્રિજ પર બ્યુટીફિકેશન શરૂ

03/02/2026

🔴 પાટણ: ગૌરવ પથ ❌ શાકભાજી માર્કેટ ✅ ટ્રાફિકથી જનતા ત્રાહિમામ

03/02/2026

પાટણ : જૂનાગંજ માં ભારેવાહનો થી ટ્રાફિક

પાટણ શહેરમાં 10 દિવસ એક ટાઈમ પાણી અપાશે
22/01/2026

પાટણ શહેરમાં 10 દિવસ એક ટાઈમ પાણી અપાશે

Address

Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Pravah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share