Patan District - પાટણ

Patan District - પાટણ પાટણ જિલ્લા પેજમાં જિલ્લાની તમામ માહિતી સૌથી પહેલા જાણો. Patan District Patan City, Patan District
(1)

અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટ

ોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે.

સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોરનો પ્રજાજોગ સંદેશ..Chandanji Thakor Chandanji Thakor
15/07/2025

સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોરનો પ્રજાજોગ સંદેશ..

Chandanji Thakor Chandanji Thakor

10/07/2025

પાટણ ખાતે ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સંત શ્રી સદારામ બાપા ની પ્રતિમાને માલ્યાપર્ણ કરી સમાજને સંદેશો આપ્યો..

Chandanji Thakor Chandanji Thakor

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: સાંતલપુર, ગામ: ચારણકા, વિજેતા સરપંચ: રબારી ભાવનાબેન જગમાલભાઈ

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: શંખેશ્વર, ગામ: માનવરપુરા, વિજેતા સરપંચ: શ્રવણજી ઉદાજી ઠાકોર

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: હારીજ, ગામ: રોડા, વિજેતા સરપંચ: અનારજી નવાજી ઠાકોર

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: હારીજ, ગામ: કુરેજા, વિજેતા સરપંચ: હંશાબેન મુકેશભાઈ પરમાર

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: હારીજ, ગામ: કાતરા, વિજેતા સરપંચ: ભગવતીબેન રઘુજી ઠાકોર

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: પાટણ, ગામ: કતપુર, વિજેતા સરપંચ: જલ્પાબેન સુરેશજી ઠાકોર

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: પાટણ, ગામ: દુધારામપુરા, વિજેતા સરપંચ: લવજીભાઈ દેવાભાઈ પરમાર

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: પાટણ, ગામ: ડેર, વિજેતા સરપંચ: કમુબેન ઠાકોર

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: સિદ્ધપુર, ગામ: કાકોશી, વિજેતા સરપંચ: મહેશભાઈ પરમાર

25/06/2025

ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ 2025 : જિલ્લો: પાટણ, તાલુકો: સિદ્ધપુર, ગામ: કલ્યાણા, વિજેતા સરપંચ: ઇન્કાબેન છનાજી ઠાકોર

Address

Patan

Alerts

Be the first to know and let us send you an email when Patan District - પાટણ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share