Alkesh અલ્કેશ

Alkesh અલ્કેશ Puzzle ,reasoning questions page

06/11/2025

વચ્ચેનો અક્ષર લા મૂકી ચોરસમાં જવાબ પૂરો

06/11/2025

"ધારણા" શબ્દમાંથી કયો અક્ષર કાઢતાં, શાકમાં નાખવાના એક મસાલાનું નામ બનશે ?

05/11/2025

05/11/2025

"વચન"
ઉપરના શબ્દમાંથી કયો અક્ષર કાઢતાં વધેલો શબ્દ "જંગલ" નો સમાનાર્થી શબ્દ બને ?

02/11/2025

"ભાભુ જરા હસ્યા"
વાક્યમાંથી કચ્છ ના એક શહેરનું નામ શોધી બતાવો.

01/11/2025

"મ દા રી"
ઉપરના શબ્દમાંથી કયો અક્ષર કાઢતાં એક ગરમ મસાલાનું નામ બને ?
કયો મસાલો ?

31/10/2025

"ના રા ય ણ"
ઉપરના શબ્દમાંથી કયો એક અક્ષર કાઢતાં એક પેટ્રોલપંપ કંપનીનું નામ બનશે?
કઈ કંપની ?

Address

Apollo Nagar Society
Patan
384265

Telephone

+919638816440

Website

Alerts

Be the first to know and let us send you an email when Alkesh અલ્કેશ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share