Patan Live News

Patan Live News Patan Live News ચેનલ
તત્રી ગોવાભાઈ આહીર પાટણ .મોબાઈલ.નંબર ..9913186116

શ્રી ગણપતિ મંદિરના આજે પ્રસાદી રૂપેના લાડવા વિતરણને મળ્યો અભૂતપૂર્વ જન પ્રતિસાદ,,!!પહેલી જ વાર પ્રયોગાત્મક ધોરણે ભક્તોની...
01/04/2025

શ્રી ગણપતિ મંદિરના આજે પ્રસાદી રૂપેના લાડવા વિતરણને મળ્યો અભૂતપૂર્વ જન પ્રતિસાદ,,!!

પહેલી જ વાર પ્રયોગાત્મક ધોરણે ભક્તોની સેવા હેતુસર ગોઠવેલ આ કાર્યક્રમને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો છે.
આજ ચૈત્ર સુદ ચોથ ઐઠોર શ્રી ગણપતિ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ હોવાથી ઐઠોર ગામમાં પરંપરાગત ભવ્ય લોક મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે સંસ્થા તરફથી આવતા દાદાના ભક્તોની સેવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટેની ભરપૂર તૈયારી કરેલ છે.
દૂર દૂરથી આવતા દાદાના ભક્તો માટે ફ્રી મા ચા - પાણીની વ્યવસ્થા તથા માત્ર 20 રૂપિયામાં લાડવા સાથેનું ભરપેટ ભોજન બે દિવસ બપોર - સાંજ બે ટાઈમ મંદિરના ભોજનાલયમાં ફુલ ટાઈમ મળી રહેશે.
નાના ફેરિયાઓ અને પાથરણું પાથરીને રોજગારી માટે આવતા આ વર્ગને ધ્યાનમાં રાખીને જ સંસ્થા એ આ નિર્ણય કરેલ છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Patan Live News ગોવાભાઈ આહીર પત્રકાર પાટણ ✍️✍️✍️✍️

પાટણ જિલ્લામાં મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો "નકલી (બોગસ) ડોકટર" ઝડપી પાડતી એસ.ઓ.જી.ટીમ, પાટણ htt...
01/04/2025

પાટણ જિલ્લામાં મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો "નકલી (બોગસ) ડોકટર" ઝડપી પાડતી એસ.ઓ.જી.ટીમ, પાટણ https://patanlivenews.in.net/?p=10377

*Patan Live News*
*ગોવાભાઈ આહીર પાટણ*

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા "નકલ.....

પાટણ જિલ્લામાં સિગ્રિગેશન સેડ નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા, તપાસની માંગ... https://patanlivenews.in.net/?p=10373*Patan L...
01/04/2025

પાટણ જિલ્લામાં સિગ્રિગેશન સેડ નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા, તપાસની માંગ... https://patanlivenews.in.net/?p=10373

*Patan Live News*
*ગોવાભાઈ આહીર પાટણ*

રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગામોમાં સિગ્રિગેશન સેડ બનાવવામાં આવ્યા જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો, તપાસન....

ઊંઝાની લીલોતરીમાં પર્યાવરણ સાથે સૌંદર્યમા થશે ઉમેરો,  જેસીસ ક્લબ દ્વારા 1120 વૃક્ષો રોપવામાં આવશે. https://patanlivenews...
01/04/2025

ઊંઝાની લીલોતરીમાં પર્યાવરણ સાથે સૌંદર્યમા થશે ઉમેરો, જેસીસ ક્લબ દ્વારા 1120 વૃક્ષો રોપવામાં આવશે. https://patanlivenews.in.net/?p=10366

*Patan Live News*
*અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર*

તા-31-03-25 સોમવાર ના રોજ ગુજરાત સરકારની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024-25 ની ગ્રાન્ટમાંથી ઊંઝા નગરપાલિકાના વિવિધ વિસ....

રાધનપુર ખાતે ઇદની ભવ્ય ઉજવણી કરાઈ: રાધનપુરમા મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી શુભેછાઓ પાઠવી.. https://patanlivenews.in.net/...
31/03/2025

રાધનપુર ખાતે ઇદની ભવ્ય ઉજવણી કરાઈ: રાધનપુરમા મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી શુભેછાઓ પાઠવી.. https://patanlivenews.in.net/?p=10358

*Patan Live News*
*ગોવાભાઈ આહીર પાટણ*

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહીત ન.પાલિકા પ્રમુખ અને ડૉ.દેવજીભાઈએ મુસ્લિમ બિરાદરોને આપી શુભેચ્છાઓ... રાધનપુ...

બનાસકાંઠામાં જળ અભિયાન બની રહ્યું છે જન અભિયાન https://patanlivenews.in.net/?p=10354*Patan Live News**ગોવાભાઈ આહીર પાટણ*
31/03/2025

બનાસકાંઠામાં જળ અભિયાન બની રહ્યું છે જન અભિયાન https://patanlivenews.in.net/?p=10354

*Patan Live News*
*ગોવાભાઈ આહીર પાટણ*

આવતીકાલે ધાનેરાના ભાટીબ ખાતે એક સાથે ૫૧ ખેત તલાવડીઓનું ખાતમુર્હુત કરાશે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીન....

નાલંદા વિદ્યાલય, પુણાગામ,સુરત.   વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓના વિકાસ માટે,તેમનામાં રહેલા આત્મવિશ્વાસને ઉજાગર કરવા મા...
31/03/2025

નાલંદા વિદ્યાલય, પુણાગામ,સુરત. વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓના વિકાસ માટે,તેમનામાં રહેલા આત્મવિશ્વાસને ઉજાગર કરવા માટે, તેમની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે નાલંદા વિદ્યાલય પુણાગામ દ્વારા https://patanlivenews.in.net/?p=10346

*Patan Live News*
*ગોવાભાઈ આહીર પાટણ*

તારીખ 29.3.2025 ને શનિવારના રોજ કાર્નિવલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે એકાક્ષર ...

હે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્તમાન સમયની દેશ વિરોધી આસુરી શક્તિને ઓળખવાનું કામ કરે છે https://patanlivenews.in.net/?p=1...
31/03/2025

હે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્તમાન સમયની દેશ વિરોધી આસુરી શક્તિને ઓળખવાનું કામ કરે છે https://patanlivenews.in.net/?p=10336

*Patan Live News*
*અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ*

ભચાઉ માં સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અને પથ સંચલન યોજાયું ભચાઉમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપ....

ચાણસ્મા તાલુકાના સુણસર ગામે એક વર્ષ કરતા નાની દીકરીઓ માટે આધાર કાર્ડના કેમ્પનું આયોજન કરાયુ https://patanlivenews.in.net...
31/03/2025

ચાણસ્મા તાલુકાના સુણસર ગામે એક વર્ષ કરતા નાની દીકરીઓ માટે આધાર કાર્ડના કેમ્પનું આયોજન કરાયુ https://patanlivenews.in.net/?p=10327

*Patan Live News*
*ગોવાભાઈ આહીર પાટણ*

૨૯ દીકરીઓના આધાર કાર્ડ કાઢવામા આવ્યા:વ્હાલી દિકરી યોજના અંતર્ગત દીકરીઓના ફોર્મ ભરાયાં ચાણસ્મા તાલુકાના સુણસર ગ.....

Address

Patan
385360

Website

Alerts

Be the first to know and let us send you an email when Patan Live News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share