pu_edit

pu_edit Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from pu_edit, Digital creator, lakkadpura,petlad,anand, Petlad.

તમારા બધા નું હુ દિલ થી સ્વાગત કરું છું અને હુ રીયલ વીડિઓ કે ફોટા મુકુ છુ.અને હુ આશા રાખું છું કે મારી દરેક પોસ્ટ કે વીડિઓ તમને પસંદ આવે....દિલ થી ❤️❤️❤️ આભાર...

Meldi MaPraful Vaghela
16/08/2025

Meldi Ma
Praful Vaghela

Raja Meldi | Gujarati New Letest 2025 Status | Meldi status, latest Raja Meldi, Raja Meldi updates, Raja Mel...

13/08/2025

નાગ પાંચમ ના દાડે ~ Nag Pancham Na dade ~ Gujarati New Special Full Status | |

નાગ પાંચમ ની શુભ કામનાઓ  નાગ પંચમ હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર છે, જે શ્રાવણ મહિનાના સુદ પંચમે ઉજવવામાં આવે છે. આ દિવસે ના...
11/08/2025

નાગ પાંચમ ની શુભ કામનાઓ

નાગ પંચમ હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર છે, જે શ્રાવણ મહિનાના સુદ પંચમે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરી, દુધ, ફુલ અને મીઠાઈનો ભોગ અર્પણ કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે નાગની પૂજા કરવાથી ઘરમા સુખ-શાંતિ, સંતાન સુખ અને સર્વ પ્રકારના કષ્ટોનું નિવારણ થાય છે.

🙏 "જય નાગદેવ"
🌸 નાગ પંચમની હાર્દિક શુભકામનાઓ

---

#️⃣ Hashtags
#નાગપંચમ #નાગદેવ #નાગપંચમ2025 #નાગપંચમી #નાગપંચમીશુભકામનાઓ

11/08/2025

ગણેશ ચતુર્થી ~GANESH CHATURTHI ~ NEW SPECIAL 2025 ||

ગણપતિ બાપા મોરીયા 🙏✨ આ ગણેશ ચતુર્થીએ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે. ચાલો મળીને બાપ્પાનું આગમન ધૂમધામથી ઉજવીએ અને ભક્તિભાવથી તેમની પૂજા કરીએ

20/04/2024

હુ તારો મોરલો તુ મારી ઢેલ ||

Address

Lakkadpura,petlad,anand
Petlad
388450

Alerts

Be the first to know and let us send you an email when pu_edit posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share