Porbandar Samachar

Porbandar Samachar Porbandar Samachar

09/09/2026
ચાઈનાએ વટ પાડી દીધોઃવિશ્વની સૌથી મોટી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવી, 1.3 કરોડ વિદ્યાર્થીએ પરીક્ષા આપી, કોઈ ધાંધિય...
12/06/2026

ચાઈનાએ વટ પાડી દીધોઃ

વિશ્વની સૌથી મોટી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવી, 1.3 કરોડ વિદ્યાર્થીએ પરીક્ષા આપી, કોઈ ધાંધિયા નહીં

પરીક્ષા કેન્દ્રો નજીકના બાંધકામો બંધ કરાવી દેવાય છે, ટ્રાફિક ડાયવર્ટ કરાય છે અને જરૂર પડે તો ફ્લાઈટ્સના રૂટ પણ બદલી નાખવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને અવાજ ખલેલ ન પહોંચાડે. પોલીસ અને ટેક્સી ચાલકો વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચાડવા માટે મફત સેવા આપે છે.

*સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરેલો ₹12.62 લાખનો ચેક રિટર્ન કેસ નિષ્ફળ: પોરબંદર કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો*પોરબંદર:સ્ટ...
17/05/2026

*સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરેલો ₹12.62 લાખનો ચેક રિટર્ન કેસ નિષ્ફળ: પોરબંદર કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો*

પોરબંદર:
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા દાખલ કરવામાં આવેલા ચેક રિટર્નના એક મહત્વપૂર્ણ કેસમાં પોરબંદરની નામદાર કોર્ટે આરોપીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. બેંક કાયદેસરનું લેણું સાબિત કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

*કેસની વિગત*
વર્ષ 2021માં SBI દ્વારા એક હાઉસિંગ લોન આપવામાં આવી હતી. લોનના હપ્તા બાકી રહેતા ખાતું NPA જાહેર કરાયું હતું. બેંકે દાવો કર્યો હતો કે બાકી રકમ પેટે આરોપીએ આપેલો ચેક બેંકમાં જમા કરાવતા તે પરત ફર્યો હતો. આથી બેંકે 'ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ' હેઠળ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી.

*બચાવ પક્ષની મુખ્ય દલીલો*
આરોપી તરફે એડવોકેટ કેયુર બી. જોશી રોકાયા હતા. તેમણે કોર્ટ સમક્ષ ધારદાર લેખિત અને મૌખિક દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે:

*સિક્યુરિટી ચેકનો દુરુપયોગ:* બેંક દ્વારા લોન વખતે મેળવેલા કોરા સિક્યુરિટી ચેકનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

*હકીકતો છુપાવી:* આરોપી અને તેની પત્નીએ લોન પેટે ₹1,67,400 (18 હપ્તા) ભરેલા હતા, જેની વિગત બેંકે પોતાની ફરિયાદમાં છુપાવી હતી.

*સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી:* બેંકે અગાઉ જ આરોપીના મકાનનો કબજો લઈ લીધો હતો, જેની કિંમત ₹10 લાખથી વધુ હતી. લોન પેટે મોટી રકમ વસૂલી લીધી હોવા છતાં ₹12,62,200નો ચેક રિટર્ન કરાવી ખોટી વસૂલાતનો પ્રયાસ કરાયો હતો.

*ટેકનિકલ ક્ષતિઓ:* RBIના પરિપત્ર મુજબ "70 ADVICE NOT RECEIVED" ના શેરા હેઠળ ગુનો બનતો નથી. વળી, બેંકે પુરાવાની કલમ 65(B) મુજબનું જરૂરી પ્રમાણપત્ર પણ રજૂ કર્યું ન હતું.

*કોર્ટનો ચુકાદો*
કોર્ટે અવલોકન કર્યું કે આરોપી પાસે કાયદેસરનું દેવું હોવાનું પુરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની (બેંકની) હોય છે. આ કિસ્સામાં બેંક કાયદેસરનું લેણું સાબિત કરવામાં નિષ્ફળ રહી છે અને કેસ શંકાના દાયરામાં છે. નામદાર કોર્ટે સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને રાખી આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો છે.

આ કેસમાં આરોપી વતી એડવોકેટ કેયુર બી. જોશી એ સફળ રજૂઆત કરી હતી.

*સંજરી લાઇટ ડેકોરેશન**નાના મોટા પ્રસંગોએ વ્યાજબી ભાવે પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાઇટ ડેકોરેશન કરી આપશું*અમારી...
17/03/2026

*સંજરી લાઇટ ડેકોરેશન*

*નાના મોટા પ્રસંગોએ વ્યાજબી ભાવે પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાઇટ ડેકોરેશન કરી આપશું*

અમારી સેવાઓ

1. ડિસ્કો લાઇટ
2. પાર્લે લાઇટ એલ ઇ ડી એલોઝન
3. સીરીઝ મલ્ટી કલર
4. પિક્સલ પટા
5. કૂલર, પંખા, પેડિસ્ટલ પંખા
6. સિલીંગ ફેન,

*સંજરી લાઇટ ડેકોરેશન*
9173860002
પોરબંદર

11/03/2026

ग्लोबल क्रेडिट संकट और भारत पर इसका असर

दुनिया के सबसे बड़ा एसेट मैनेजर BlackRock ने निवेशकों को अपना पैसा निकालने से रोक दिया है। उसने निवेशकों के लिए "एग्जिट गेट" बंद कर दिए हैं और खुलेआम कह रहा है: "आपका धन हमारे पास है, लेकिन आप इसे अभी नहीं निकाल सकते।"

क्या इससे पहले आपने कभी ऐसी कोई बात सुनी थी?

ब्लैकरॉक के $26 बिलियन के HPS Corporate Lending Fund (HLEND) ने अपनी निकासी सीमा (Redemption Cap) सक्रिय कर दी है। निवेशकों ने कुल फंड का 9.3% ($1.2 बिलियन) वापस माँगा था, लेकिन फंड की शर्तों के अनुसार इसे 5% ($620 मिलियन) पर ही रोक दिया गया। यानी लगभग आधे निवेशकों का पैसा 'लॉक' हो गया है।

ब्लैकस्टोन के BCRED फंड में रिकॉर्ड 7.9% निकासी की मांग उठी। स्थिति को संभालने के लिए ब्लैकस्टोन को अपनी सीमा बढ़ानी पड़ी और खुद की जेब से $400 मिलियन झोंकने पड़े।

Blue Owl भी संकट का सामना कर रहा है। इसके OBDC II फंड ने रिडेम्पशन पूरी तरह रोक दिया है और कैश की जगह IOUs (कर्ज के पुर्जे) जारी किए हैं।

इस खबर से बाजार में कोहराम मच गया है। BLK के शेयर 5-7% गिरे, और देखते ही देखते KKR, Apollo, और Carlyle जैसे दिग्गजों के शेयर भी 6% तक धुल गए।

BlackRock ने एक अलग $25 मिलियन के लोन की वैल्यू को भी घटाकर जीरो कर दिया है।

तीन महीने पहले इसकी वैल्यू पूरी थी। रातों-रात खत्म हो गई।

JPMorgan के Bill Eigen ने इसे बखूबी कहा: "बुरी खबरें अक्सर एक साथ आती हैं। इस सेक्टर में पारदर्शिता की कमी (opacity) और लीवरेज चिंताजनक है।"

यह संकट क्यों आया?

ये फंड 'इलिक्विड लोन' (ऐसे कर्ज जिन्हें तुरंत नकद में नहीं बदला जा सकता) में निवेश करते हैं। जब AI (Artificial Intelligence) ने उन सॉफ्टवेयर कंपनियों के बिजनेस मॉडल को ही खत्म करना शुरू किया जिन्होंने इन फंडों से मोटा कर्ज लिया था, तो निवेशकों में भगदड़ मच गई।

मध्य पूर्व में तनाव और तेल की बढ़ती कीमतों ने आग में घी का काम किया है।

भारत इसकी चपेट से कैसे बचता। ग्लोबल मार्केट में नकदी की कमी होने पर ब्लैकरॉक जैसे निवेशक भारतीय शेयर बाजार (Nifty/Sensex) से अपना निवेश निकालना शुरू कर चुके हैं, जिससे बाजार में अस्थिरता बढ़ गई है।

इन घटनाक्रम से कॉर्पोरेट कर्ज का संकट गहराया है। भारतीय कंपनियों के लिए विदेशी बाजारों (ECB) से कर्ज लेना अब पहले से कहीं ज्यादा महंगा और कठिन हो गया है।

डॉलर की निकासी से रुपया कमजोर हो रहा है, जिससे भारत के लिए तेल का आयात महंगा होगा और अंततः आपकी जेब पर महंगाई की मार पड़ेगी।

यह $1.8 ट्रिलियन का निजी ऋण (Private Credit) उद्योग ताश के पत्तों की तरह हिल रहा है। जब दुनिया के सबसे बड़े वित्तीय संस्थान भुगतान करने से मना कर दें, तो क्या यह महज़ एक चेतावनी है? नहीं, बल्कि आने वाले बड़े आर्थिक तूफान का संकेत है।

भारत में हम और आप, वित्त जगत, और सबसे बढ़कर सरकार इसके लिए कितना तैयार है?!

जी हां, दुनिया के सबसे बड़े वित्तीय संस्थान डूबने की कगार पर हैं और वैश्विक अर्थव्यवस्था खतरे में है। फिर भी आप अपनी स्थानीय राजनीति और सामाजिक बहसों में व्यस्त रहकर इस "अज्ञानता के आनंद" (Blissful Ignorance) का लुत्फ उठा सकते हैं।

याद रखिये, जब वैश्विक सुनामी आती है, तो वह यह नहीं देखती कि आप किस मुद्दे पर बहस कर रहे थे।

जैसा कहा गया है: "When ignorance is bliss, it's folly to be wise."

Address

Kamla Baug
Porbandar
360575

Alerts

Be the first to know and let us send you an email when Porbandar Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Porbandar Samachar:

Shortcuts

Share