City News Porbandar

City News Porbandar The mirror of society Making your dailies informative unfolding the Truth Our information your views

22/10/2025
કરોડોનો દારૂનો માલ પોરબંદરતો આવ્યો... પરંતુ પ્યાસીઓના મોઢે ન પહોંચી શક્યો!કુતીયાણા પાસે રોઘડા ગામના પાટિયા નજીક પોરબંદર ...
20/10/2025

કરોડોનો દારૂનો માલ પોરબંદરતો આવ્યો... પરંતુ પ્યાસીઓના મોઢે ન પહોંચી શક્યો!

કુતીયાણા પાસે રોઘડા ગામના પાટિયા નજીક પોરબંદર એલસીબીની ટીમે તહેવારની રાતે મોટી કાર્યવાહી કરીને ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો.

પશુ આહારના બાયકાની આSમાં છુપાવેલા ROYAL STAG, ROYAL CHALLENGE અને ALL SEASONS જેવી બ્રાન્ડની 14,544 બોટલો મળી આવી, જેની બજાર કિંમત 3.1.28 કરોડથી વધુ થાય છે.ડ્રાઇવર ભીમા નાથાભાઈ ઓડેદરા અને માલિક રાજુ કોડીયાતર ઝડપાય દારૂ મોકલનાર ઇસમની શોધખોળ શરૂ કરવામાં આવી.

દિવાળીના તહેવારે દારૂબાજો સુધી માલ પહોંચે એ પહેલાં જ પોરબંદર પોલીસની એલસીબી ટીમે તહેવાર પૂર્વે કરોડો રૂપિયાનો જંગી જથ્થો ઝડપી લેતા બૂટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Address

Porbandar
360575

Telephone

+918980858551

Website

Alerts

Be the first to know and let us send you an email when City News Porbandar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to City News Porbandar:

Share