28/12/2025
*જય જવાન જય કિસાન*
આમ આદમી પાર્ટી પોરબંદર
28/12/2025
મા લીરબાઈ આઈના સ્થાનકથી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ભાઈ ગઢવીની ઉપસ્થિતિ થી નીકળેલી *પોરબંદર કિસાન જનસંપર્ક પદયાત્રા* તા. ૨૭/૦૧૨/૨૦૨૫ ના વિસાવાડા ખાતે દ્વારકાધીશના સ્થાનકે પૂર્ણાહુતિ કરી...
ઈશ્વરે તમામ રીતે આ યાત્રાને આશિર્વાદ આપ્યા અને અમે આશરે ૩૫ જેટલાં ગામમાં ફર્યા અને ખેડૂતોની સમસ્યાઓ તેમના મોઢે સાંભળી..
આ યાત્રા એ અમને વ્યક્તિગત રીતે ખૂબ બળ આપ્યું, આ યાત્રામાં અમારી સાથે જોડાનાર તમામ લોકોનો આભાર, આ પદયાત્રાના મુખ્ય યાત્રીકો આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી હિતેષભાઇ મોઢવાડીયા, તાલુકા પ્રમુખ દેવાભાઈ મોઢવાડીયા, કુછડીના હરદાસભાઇ કુછડીયા, પોરબંદરના સક્રિય સભ્ય નિલેશભાઈ ગોરસેરા, બખરલા સીટ પ્રભારી પ્રતાપભાઈ કેશવાલા, પોરબંદરના સક્રિય સભ્ય નાથાભાઈ ભૂતિયા, પોરબંદર વિધાનસભા પ્રભારી ભાર્ગવભાઈ જોષી, ફટાણા સીટના સહ પ્રભારી ભરતભાઈ ગોઢાણીયા, મોઢવાડાના કિસાન આગેવાનો કેશુભાઈ મોઢવાડીયા, દિલીપભાઈ મોઢવાડીયા, તાલુકા મહામંત્રી લીલાભાઇ મોઢવાડીયા, પોરબંદર વિધાનસભા સહયોગી પ્રભારી અને નેશનલ ટીમ સદસ્ય મુકેશભાઈ બેરવા, વિસાવાડા સીટ પ્રભારી અને જીલ્લા મહિલા વિંગના ઉપપ્રમુખ નીતાબેન સાદીયા, મહિલા અગ્રણી સોનલબેન સોલંકી.
આમ આદમી પાર્ટીના આગેવાનોશ્રી ડો. નૂતનબેન ગોકાણી, માલદેભાઇ ઓડેદરા, ડો. સિદ્ધાર્થ ગોકાણી, અમિતભાઇ ખોડા, આરીફભાઇ પીરઝાદા
કુતિયાણા વિધાનસભાના સહપ્રભારી જયમલ ભાઈ ઓડેદરા, માલધારી સેલના જીલ્લા પ્રમુખ પુંજાભાઈ કોડિયાતર, જીલ્લાના સક્રિય સભ્ય દિલીપભાઈ સગર, મશરીભાઇ મોઢવાડીયા, પોરબંદર વિધાનસભાના સહપ્રભારી અને જીલ્લા કિસાનસેલના પ્રમુખ પુંજાભાઈ કેશવાલા, મહિલા આગેવાન અને સક્રિય સભ્ય લીલુબેન ભૂતિયા, આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ પરબતભાઇ બાપોદરા, કુતિયાણા વિધાનસભા પ્રભારી અને કિસાન સેલ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મેરૂભાઈ ઓડેદરા, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી બાલુભાઈ મહેર (પરમાર), તાલુકા કિસાન સેલ પ્રમુખ કાનજીભાઈ ગઢવી, સંજયભાઈ જોષી, ભરતભાઈ માળી, હિતેષભાઇ થાનકી, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતનભાઈ સવજાણી, હર્ષદભાઈ વાળા, રાજેશભાઈ માંડવીયા
ઓડદર થી રાજશીભાઈ ઓડેદરા, ભરતભાઈ ઓડેદરા, વિસાવાડા થી વનરાજભાઈ ઓડેદરા, દેવશીભાઇ ઓડેદરા, કેતનભાઈ, પાલખડા થી દિકેનભાઈ જોષી, હરિરામ ભાઈ જોષી, ભરતભાઈ જોષી, મહેશભાઈ જોષી, સ્નેહલ જોષી, કુછડી થી વેજાભાઇ કુછડીયા, અરજણભાઈ કુછડીયા, પારાવાડા થી નાથાભાઈ મોઢવાડીયા, મસરીભાઈ મોઢવાડીયા, અડવાણાથી ગીગાભાઇ મોઢવાડીયા, જેઠાભાઇ, જીવાભાઈ, પોરબંદર થી જયેશભાઇ ગોરસેરા, પ્રફુલભાઇ ગોસ્વામી, પ્રવીણભાઈ સાદીયા અને આસપાસના પચીસ ગામોના ખેડૂતો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, અગ્રણીઓ અને આગેવાનો એ મળીને દરરોજ કુલ 500 થી 700 લોકોએ આમ આદમી પાર્ટીના સંકલ્પને પાર પાડવા પદયાત્રામાં જોડાયા હતાં.
સમગ્ર યાત્રાને સુરક્ષા અને સાથ પૂરો પાડવા સતત સાથે રહેલ પોરબંદર પોલીસના બગવદર, હાર્બર મરીન અને મિયાણી મરીન પોલીસ સ્ટેશનના જવાનો તેમજ 212 પીસીઆર વેન અને LIB જવાનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છે.
માર્ગમાં અગણિત લોકોએ સાથ અને સહકાર આપી પદયાત્રાનો સતત ઉત્સાહ વધાર્યો તે બધાનો દિલથી આભાર વ્યક્ત કરીએ છે.
આ તકે સમાચાર માધ્યમો, યુ ટ્યુબરો, સોશિયલ મીડીયા માધ્યમો અને પત્રકાર મિત્રોનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છે.
🙏
હિતેષભાઇ મોઢવાડીયા
ભાર્ગવ જોષી
પરબતભાઇ બાપોદરા
આમ આદમી પાર્ટી પોરબંદર