Modhwada dalit samaj group

Modhwada dalit samaj group Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Modhwada dalit samaj group, Digital creator, Porbandar.

ભાદરવી બીજ ના જય રામાપીર 🙏🙏
13/09/2026

ભાદરવી બીજ ના જય રામાપીર 🙏🙏

12/09/2026

જય વાલબાઈ માં 🙏🙏🙏

જય પીઠા દાદા! ભાદરવી અમાસ પર પાંડાવદરા કુળના સુરાપુરા દાદા આપ સૌની રક્ષા કરે અને સુખ-શાંતિ આપે એવી પ્રાર્થના.
11/09/2026

જય પીઠા દાદા! ભાદરવી અમાસ પર પાંડાવદરા કુળના સુરાપુરા દાદા આપ સૌની રક્ષા કરે અને સુખ-શાંતિ આપે એવી પ્રાર્થના.

11/09/2026

જય માતાજી! વાલબાઈ માતાજીના મંદિર પર ચાલતી આ પવિત્ર અને સુંદર પરંપરા ખરેખર ખૂબ જ ધાર્મિક અને પ્રશંસનીય છે. છેલ્લા ૫ વર્ષથી આખો શ્રાવણ માસ ધૂમધામથી કીર્તન યોજવા, શ્રાવણના છેલ્લા દિવસે નાનાં બાળકો માટે બટુક ભોજન કરાવવું અને તમામ બહેનો ભાગે પડતા પૈસા ભેગા કરીને આખો ધાર્મિક પ્રસંગ પાર પાડવો એ ગામની એકતા અને ભક્તિભાવનું ઉત્તમ ઉદાહરણ છે.

​આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માતાજીની કૃપા આપ સૌ પર અને સમગ્ર ગામ પર હંમેશાં બની રહે તેવી પ્રાર્થના!

10/09/2026

સ્વ. લાભુબેન નારણભાઈ પાંડાવદરાની ૧૩મી પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ! 🙏🏻🙏🙏
09/09/2026

સ્વ. લાભુબેન નારણભાઈ પાંડાવદરાની ૧૩મી પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ! 🙏🏻🙏🙏

💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼
09/09/2026

💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼

આક રોજ કામ ઉપર થી ઘરે આવતા જમવા ખીમેશ્વર મહાદેવ ના મંદિરે જય ને જમવા બેસિયા જય હો મહાદેવ 🙏🙏સાચી મોજ આ સે
08/09/2026

આક રોજ કામ ઉપર થી ઘરે આવતા જમવા ખીમેશ્વર મહાદેવ ના મંદિરે જય ને જમવા બેસિયા જય હો મહાદેવ 🙏🙏

સાચી મોજ આ સે

હર હર મહાદેવ 🙏🙏N R Pandavadra 🦁
07/09/2026

હર હર મહાદેવ 🙏🙏

N R Pandavadra
🦁

Address

Porbandar

Telephone

+919601794717

Website

Alerts

Be the first to know and let us send you an email when Modhwada dalit samaj group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Modhwada dalit samaj group:

Shortcuts

Share