07/03/2026
રાણાવાવ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદન અને સ્થાનિક વેપારીઓ ને પ્રોત્સાહન આપવા માટે "સ્વદેશી મેળા" નું આયોજન કરેલું હતું જેમાં આપડા ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા "સ્વદેશી મેળા" નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કર્મચારીઓ, આગેવાનો અને રાણાવાવ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
Keywords:
|Kandhalbhai jadeja| |ranavav Nagarpalika team| |president| |ranavav city| |mlakutiyana|