Shri Mahavir Jain Vidyalay

Shri Mahavir Jain Vidyalay Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Mahavir Jain Vidyalay, Pune.

04/04/2012

સર્વ ને મહાવીર જન્મ કલ્યાનક ની હાર્દિક શુભેચ્છાઓ !

19/01/2012

Congrtz to all dear Smjvian's who cleared der CA Final xam...Hav a bright future:)

12/01/2012
31/12/2011

Happy New Year:)

25/12/2011

Hi SMJV frnds...1 great news to all of u..This yr our JAIN ALERT GROUP OF SMJV-AHEMADABD is declared in top 10 alert groups of india during Nasik shibir..Proud to be SMJV student..nd congrates to all of us...!!!

25/11/2011
04/11/2011

આપણો એક શુભ સંકલ્પ લાખો અબોલ જીવોને સમાધિ અર્પી શકે છે !!!

સોમવાર ૭-૧૧-૨૦૧૧
" બકરી ઈદ "..
લાખો નિર્દોષ જીવોની કતલ...
એ અબોલ પશુઓની કિકિયારી , એ માસુમ જીવોના રુદન...
એ માં વિહોણા બાળકો અને એ બાળ વિહોણી માં.....
એ કરુણાભીના દ્રશ્યો....હે પ્રભુ !!!! હૈયું રડી પડે છે...
શી રીતે જોવાય આ બધું ?????
કઈ રીતે રહેવાય ??? અને કઈ રીતે સહેવાય ???
હે પ્રભુ !!!
હું શું કરું????
મારું પુણ્ય ઓછું પડે છે ...
હું એ નિર્દોષ જીવોને નથી બચાવી શકતો...
પણ એટલું તો જરૂર કરી શકું જેથી તે જીવોને સમાધિ મળે...એમને સદગતિ મળે...
તો તે માટે સહુએ સાથે મળી સંકલ્પ કરી તમામ જીવોને સમાધિ મળે એવું કરવાનું છે...
તો તમામ શ્રાવક અને શ્રાવિકાઓને એટલી વિનંતી છે કે એ દિવસે બને તેટલા વધુ તપ - જપ માં જોડાઓ (સમૂહમાં કરો તો વધુ સારું)...
એ દિવસે કમ સે કમ આયંબીલ તપ કરવો , સફેદ વસ્તુનો ત્યાગ કરવો , મીઠાઈનો ત્યાગ કરવો ,
અને સર્વ જીવોને સમાધિ મળે તે માટે વધુ માં વધુ ઉવ્વસગ્ગહરં નો જાપ કરવો , નવકાર મંત્રનો જાપ કરવો...

" અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ,
સર્વે જીવો મોક્ષે જાઓ , અર્હમ મહિયા અમર તપો "

પ્રણામ !
જય મહાવીર !

09/08/2011

palkhi of chandrashekhar vijayji maharaj

19/07/2011

Foll. Smjvian's frm Ahmedabad has cleared CA Final, a hearty Congrtz to dem.
-Ashish Shah
-Chetan Shah
-Milan Shah
-Dharmen Shah(2nd Grup)
Sorry if anyone is missed out...

10/05/2011

To all TYites;

Goodbyes are not forever.
Goodbyes are not the end.
They simply mean we'll miss you
Until we meet again!

01/05/2011

તમે યુનિવર્સિટી ન બનાવી શકો તો વાંધો નહિ પરંતુ કોઇ ગરીબ વિધ્યાર્થીને યુનિફોર્મ તો પુરો પાડોજ..

16/04/2011

"Jai Mahavir", darek ne Mahavir Janmkalyanak ni hardik subechha....

15/04/2011

Official page...

Public figure

Newspaper articles appreciating the Save Birds Campaign carried out by the Students of Shri Mahavir Jain Vidyalaya, Ahme...
15/02/2011

Newspaper articles appreciating the Save Birds Campaign carried out by the Students of Shri Mahavir Jain Vidyalaya, Ahmedabad...

01/01/2011

-COME ONE COME ALL-
Lets start th new year with a good deed, come join us at blood donation camp with ur frnds nd family at Shri Mahavir Jain Vidyalaya, paldi nd refresh ur memories.
Timing-9 am onwards
Date-2 jan 2011
Venue- Shri Mahavir Jain Vidyalaya,
Paldi Cross Roads,
Ahmedabad.

28/10/2010

JAI JINENDRA" Kya Aap Karoodo Insaano ko AAG mein Jala kar.. tadpa tadpakar maarna chahenge..? Nahi na...! To, Aap un Karodo Jeevo Ko kyon nahi mehsus karte, Jo is DIWALI par Aapke dwara kisi ne kisi kaaran Fatako(crackers) ke dwara Maare Jayenge..? JEEV sabka SAMAAN hai, BUS.. ROOP SABKE ALAG HAI'' SAY NO TO crackers"....Live and Let Live

Lets take a pledge that this Diwali we will say no to Crakers.....

NIce Video...Must watch
16/09/2010

NIce Video...Must watch

11/09/2010

Shri Mahavir Jain Vidyalaya na sarv Vidyarthi Mitro ne Micchami Dukadam...

Address

Pune

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Mahavir Jain Vidyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share