Anand Cartoon boy

Anand Cartoon boy Anand.thakor

16/07/2025
ત્રેવડ હોય તો દારૂબંધીનો અમલ કરાવો...
16/07/2025

ત્રેવડ હોય તો દારૂબંધીનો અમલ કરાવો...

16/07/2025

સુરત: સિંગણપોર શિક્ષિકા કેસમાં માલધારી સમાજ યુવકની પડખે, કહ્યું જાણ્યા જોવા વગર અમારા છોકરાને...

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં વિસાવદર-ભે...
16/07/2025

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં વિસાવદર-ભેંસાણ-જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તરીકે લીધા શપથ.

👉નેતાઓ અને સરકારી વ્યવસ્થાના ખોટા નિર્ણયનો વિરોધ કરી શકે જરૂર પડે કોર્ટનો દરવાજો પણ ખખડાવી શકે એવા લોકોની દેશને જરૂર છે👉...
16/07/2025

👉નેતાઓ અને સરકારી વ્યવસ્થાના ખોટા નિર્ણયનો વિરોધ કરી શકે જરૂર પડે કોર્ટનો દરવાજો પણ ખખડાવી શકે એવા લોકોની દેશને જરૂર છે
👉 જોકે આ કામ વિરોધ પક્ષનુ હોય. પરંતુ વિરોધ પક્ષ તો સુષુપ્ત અવસ્થામાં છે એટલે પક્ષમાં રહીને પણ નેતાઓના ખોટા નિર્ણયનો વિરોધ કરવો દેશ અને સમાજહિત માટે ખૂબ જ જરૂરી છે.

15/07/2025

ગાંધીનગર: ક્ષત્રિય સમાજના પ્રશ્નો દુર કરવા અને પદ્માવત ફિલ્મ સમયે થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત

15/07/2025

સુરતમાં વિકૃત યુવકના ત્રાસથી 19 વર્ષીય યુવતીએ જીવન ટુકાવ્યું, પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા શું કહ્યું?

15/07/2025

ધારાસભ્ય તો આવોજ હોવો જોવી ...આનું નામ ....પાવર..ઓફ ...મેવાણી........

14/07/2025

સાબરડેરી માં પશુપાલકો ને આંદોલન દરમિયાન પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો તે ખૂબ નિંદનીય છે #સાબરડેરી
#ભાજપ

Address

Radhanpur

Alerts

Be the first to know and let us send you an email when Anand Cartoon boy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Anand Cartoon boy:

Share