આઁજણા ચૌધરી ગૃપ ACG

આઁજણા ચૌધરી ગૃપ ACG સમાજ હિત સર્વોપરી 🙏👳

05/01/2025

આંજણા ધામ સંમેલન

https://www.youtube.com/live/0xy760kTqE0?si=fqkR_VaSmY2Tw-LSબાળ ગોળ ચૌધરી સમાજ 42 ગામ મહિલા સંમેલન
05/01/2025

https://www.youtube.com/live/0xy760kTqE0?si=fqkR_VaSmY2Tw-LS

બાળ ગોળ ચૌધરી સમાજ 42 ગામ મહિલા સંમેલન

શ્રી બાર ગોળ ચૌધરી સમાજ કુરિવાજ નિવારણ મહિલા સંમેલન મહેસાણા || 5/1/2025

આ બાળક વણાગલા ગામ નું સે વિજયભાઈ સગરામભાઇ સાખે ભટોળ  હાલ મહેસાણા આ બાળક આશિષ ચૌધરીના ત્યાં એડમિટ છે નરેશભાઈ ચૌધરી ના જુન...
08/07/2024

આ બાળક વણાગલા ગામ નું સે વિજયભાઈ સગરામભાઇ સાખે ભટોળ હાલ મહેસાણા આ બાળક આશિષ ચૌધરીના ત્યાં એડમિટ છે નરેશભાઈ ચૌધરી ના જુના હોસ્પિટલ ની ઉપર તો આ બાળકને સૌથી મોટો રોગ થયો છે જીબીએસ તો આ બાળકને બચાવવાની આપણા સમાજની ફરજ છે હું નહિ તો ફૂલની પાંખડી અને મદદ કરો કોઈપણ ફ્રોડ નથી.

08/05/2024
30/04/2024
https://youtu.be/fgc9ccZr_tU?si=1nVn23C0KQRW4PKL
27/04/2024

https://youtu.be/fgc9ccZr_tU?si=1nVn23C0KQRW4PKL

તા:- 14/04/2024 (રવિવાર) સાંજે 5 વાગે "રાવ પાર્ટી પ્લોટ" રાયસણ, ગાંધીનગર મુકામે મીટીંગ મળી. જેમાં આંજણા ધામ ના આગામી આયોજનની વ...

ભારતરત્નआज किसान दिपावली मनाएंगे.               देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को भारत रत्न से सम्मानित किय...
09/02/2024

ભારતરત્ન

आज किसान दिपावली मनाएंगे.

देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को भारत रत्न से सम्मानित किया जा रहा है। यह सम्मान देश के लिए उनके अतुलनीय योगदान को समर्पित है। उन्होंने किसानों के अधिकार और उनके कल्याण के लिए अपना पूरा जीवन समर्पित कर दिया था। उत्तर प्रदेश के मुख्यमंत्री रहे हों या देश के गृहमंत्री और यहां तक कि एक विधायक के रूप में भी, उन्होंने हमेशा राष्ट्र निर्माण को गति प्रदान की। वे आपातकाल के विरोध में भी डटकर खड़े रहे। हमारे किसान भाई-बहनों के लिए उनका समर्पण भाव और इमरजेंसी के दौरान लोकतंत्र के लिए उनकी प्रतिबद्धता पूरे देश को प्रेरित करने वाली है।

આપણી દીકરી દેશનું ગૌરવ એથલીટ પારૂલ ચૌધરીએ રચ્યો ઈતિહાસ, 5000 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ🇮🇳🇮🇳
03/10/2023

આપણી દીકરી દેશનું ગૌરવ

એથલીટ પારૂલ ચૌધરીએ રચ્યો ઈતિહાસ, 5000 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ🇮🇳🇮🇳

જય માઁ અર્બુદા …🙏🏻 સમાજના બંધુઓને વિનંતી કે આપણા સમાજના વાલીબેન ને આર્થીક મદદની જરૂર હોય ૧૦૦-૨૦૦-૫૦૦-૧૦૦૦-૨૦૦૦-૫૦૦૦ રૂપી...
30/09/2023

જય માઁ અર્બુદા …🙏🏻
સમાજના બંધુઓને વિનંતી કે આપણા સમાજના વાલીબેન ને આર્થીક મદદની જરૂર હોય ૧૦૦-૨૦૦-૫૦૦-૧૦૦૦-૨૦૦૦-૫૦૦૦ રૂપીયા થી લઈ આપની યથા શક્તિ મદદ કરવા વિનંતી છે … 🙏🏻
વ્યસનો અને કુરીવાજો પાછળ ધૂમ ખર્ચા કરતા આપ સર્વે બંધુઓ કઈ જ વિચારતા ન હોઈ કોઈના દુઃખમાં ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે મદદ કરશો…. માઁ અર્બુદા રાજી થશે.. 🙏🏻

 #મહામાનવને_કોટી_કોટી_વંદન 🙏🌹🙏ઉત્તર ગુજરાતની આર્થિક અને સામાજિક કાયાપલટ કરવામા જેનો સિંહફાળો અને દુધસાગર ડેરી સ્થાપી સામ...
30/09/2023

#મહામાનવને_કોટી_કોટી_વંદન 🙏🌹🙏

ઉત્તર ગુજરાતની આર્થિક અને સામાજિક કાયાપલટ કરવામા જેનો સિંહફાળો અને દુધસાગર ડેરી સ્થાપી સામાન્ય પરિવારના જીવનમાં પરિવર્તન લાવનાર એવા આધ્યસ્થાપક અને પૂર્વ સાંસદ સ્વ. માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલ ની પુણ્યતિથિ પર નમન🙏🌹🙏

વાલુડાઓની વ્હાલપ,આંખોનું નૂર, સદા મલકતી આપની મુખાકૃતિઓ,મલપતું આપના જીવનનું  સૌંદર્ય ,યુગો તકના સંભારણા,ગોળુડો આપનો ઘાટ, ...
13/08/2023

વાલુડાઓની વ્હાલપ,આંખોનું નૂર, સદા મલકતી આપની મુખાકૃતિઓ,મલપતું આપના જીવનનું સૌંદર્ય ,યુગો તકના સંભારણા,ગોળુડો આપનો ઘાટ, મમતાળી માતાઓના જાયા, પાપાનો ચીલો ચાતરનારા,પરિવારનું રતન,ગણ્યા ગણાય નહીં એવા ગુણોના માલિક,નિર્દોષતાના નાવિક,ભરપૂર લાગણીનો સેતુ, ખુશ્બુના મધુવન સમ આપ સૌનો પમરાટ..
ક્યાં મળો ભાઈઓ આપ? યુગો યુગો તક યાદોના સંભારણા રૂપે બસ અમારી સાથે રહી ગયા.. ને.. હરેક દિન આપની યાદોમાં અમ હૃદયની ઝાલરી વાગ્યા વગર રહે ખરી?જ્યાં પણ હોય ભાઈ, ઈશ્વરના ખોળે ચિરંજીવ બની રહો એ જ અમ હૃદયની આદરાંજલી🙏🙏 એવી નજર ક્યાંથી લાવવી કે તમને યાદ કરીએ ને તમારા દર્શન થઈ જાય તમો એક પળમાં જિંદગીનું સંભારણું છોડી ગયા જિંદગી ટૂંકી હતી પણ અપાર લાગણીઓ મૂકી ગયા સ્તબ્ધ અને નિશબ્દ સમાજ આખો! ! મોત પણ શરમાઈ ગયું કે હું ખોટા સરનામે આવી ગયું! ભગવાન આપણા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના🙏🙏🙏😭😭.....

આખા સમાજ ને આપની ખોટ રહેશે 😭😭😭

Address

Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when આઁજણા ચૌધરી ગૃપ ACG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share