17/07/2026
🇺🇸 અમેરિકન આર્મીમાં ફરજ બજાવતા Baps Swaminarayan સંસ્થા ના harish Rao 🇺🇸
કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા જાળવી રાખીને તેઓ રોજ નિત્યપૂજા કરે છે.
ફરજ પહેલાં પણ ભક્તિને પ્રથમ સ્થાન — આ છે સાચી આસ્થા અને સંસ્કારનું જીવંત ઉદાહરણ. 🙏
જય સ્વામિનારાયણ
゚viralシ