Gujarat Herald News

Gujarat Herald News Gujarat Herald Digital News, For breaking news and news updates login www.gujaratherald.in

All types of news and breaking news provides by Gujarat herald digital news & Rajkot herald news paper, For more info.

13/07/2026

*હવે અંબાલાલ કાકા આગાહી નહી કરે !!!*

વિજ્ઞાન જાથાનાં જયંત પંડ્યાનાં આરોપ બાદ આગાહીકાર અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરવાનો કર્યો ઈન્કાર

13/07/2026

જામનગર :

દરેડ જીઆઈડીસીમાં વારંવાર પાવર કટથી ઉદ્યોગકારો પરેશાન, PGVCLને આવેદનપત્ર

જામનગર નજીક દરેડ GIDCના શિવમ અને સિદ્ધાર્થ ફીડર હેઠળના ઉદ્યોગકારોએ PGVCLને આવેદનપત્ર પાઠવ્યું

11/07/2026
11/07/2026

રાજકોટ: માર્કેટિંગ યાર્ડનાં ગેટ પાસે સીટી બસ અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી

11/07/2026

એકાદશી એવં શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફળોનો અન્નકૂટ ધરવામાં આવ્યો
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત તા.11-07-2026, શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને દિવ્ય શણગાર સાથે કેરી, કેળાં અને તરબૂચ વગેરે ફ્રૂટનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં સવારે 07:00 શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના દિવ્ય દર્શન હજારો દર્શનાર્થીઓએ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર પરિસર 'જય કષ્ટભંજનદેવ'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

10/07/2026

વિછીયાના ભોયરા ગામે દીપડો દેખાયો

શ્વાન અને દીપડા વચ્ચે ટક્કર

સ્વ્વાન દિપડો નાસી છૂટ્યો

સમગ્ર ઘટના CCTV માં કેદ

10/07/2026

ગીર સોમનાથ ઉના પંથકનો શમઁનાક કિસ્સો આવ્યો સામે ... ઉના ના ખાપટ ગામ ની પ્રાથમિક સ્કૂલ નો શિક્ષક બાળકો પાસે મંગાવતો હતો દારૂ.....

Address

Rajkot
360003

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Herald News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Herald News:

Shortcuts

Share