Akila India Publications

Akila India Publications Book Publishing Company

ગઝલ સમ્રાટ, પદ્મશ્રી પંકજ ઉધાસ નું દુઃખદ અવસાન થયું છે... ગઝલ ગાયકીના એક યુગ નો અંત થયો... ૐ શાંતિ...
26/02/2024

ગઝલ સમ્રાટ, પદ્મશ્રી પંકજ ઉધાસ નું દુઃખદ અવસાન થયું છે... ગઝલ ગાયકીના એક યુગ નો અંત થયો... ૐ શાંતિ...

" અક્ષરનો ઉત્સવ " : અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ્ નાં ત્રણ નવાં પુસ્તકો "અદેહી વીજ", "મારું બકેટ લિસ્ટ" અને "સામ્યવાદનું સત...
09/12/2022

" અક્ષરનો ઉત્સવ " : અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ્ નાં ત્રણ નવાં પુસ્તકો "અદેહી વીજ", "મારું બકેટ લિસ્ટ" અને "સામ્યવાદનું સત્ય" નું વિમોચન થવા જઈ રહ્યું છે, તો આપ સૌ સાહિત્ય રસિકોને ભાવભર્યું નિમંત્રણ છે.
તા. 10/12/2022, શનિવાર. સાંજે 5 વાગ્યે.
હેમુ ગઢવી મીની ઓડિયોરિયમ, રાજકોટ.

ટૂંક સમયમાં, આવી રહ્યું છે કઈક નવું...Hiren Suba Viral Rachh Milind Gadhavi Sanju Vala  vasavada Prashant Vala
07/12/2022

ટૂંક સમયમાં, આવી રહ્યું છે કઈક નવું...
Hiren Suba Viral Rachh Milind Gadhavi Sanju Vala vasavada Prashant Vala

ગુજરાત સાહિત્ય અકાદમી નો શ્રેષ્ઠ પુસ્તક પરિતોષિક પુરસ્કાર મેળવનાર કવિ મિલિન્દ ગઢવીના પ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ 'રાઈજાઈ' ...
19/02/2022

ગુજરાત સાહિત્ય અકાદમી નો શ્રેષ્ઠ પુસ્તક પરિતોષિક પુરસ્કાર મેળવનાર કવિ મિલિન્દ ગઢવીના પ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ 'રાઈજાઈ' અને તેમના જ દ્વારા લિખિત હિન્દી ત્રિપદી સંગ્રહ 'નન્હે આંસુ' ખરીદવા માટે આજે જ વિઝિટ કરો www.aipub.in વેબસાઈટ. હવે આ બન્ને કાવ્યસંગ્રહો 'એમેઝોન' અને 'ફ્લિપકાર્ટ' પર પણ ઉપલબ્ધ છે.

આપ સૌ ને લાભ પાંચમ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ટિમ અકિલા
09/11/2021

આપ સૌ ને લાભ પાંચમ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
ટિમ અકિલા

ભાઈબીજ ના પાવન પર્વની આપ સૌ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
06/11/2021

ભાઈબીજ ના પાવન પર્વની આપ સૌ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

દિવાળી ના પાવન પર્વની અને હિન્દૂ નવવર્ષની આપ સૌ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
04/11/2021

દિવાળી ના પાવન પર્વની અને હિન્દૂ નવવર્ષની આપ સૌ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

જન્માષ્ટમીના પાવન પર્વ ની આપ સૌ ને ખૂબ - ખૂબ શુભેચ્છાઓ...
30/08/2021

જન્માષ્ટમીના પાવન પર્વ ની આપ સૌ ને ખૂબ - ખૂબ શુભેચ્છાઓ...

23/01/2021
“ દેને કો ટૂકડા ભલા લેને કો હરી નામ “ સાર્થક કરનાર પૂજનીય સંત શ્રી જલારામ બાપાની 221 મી જયંતિ નિમિતે પૂ. જલારામ બાપાને ક...
21/11/2020

“ દેને કો ટૂકડા ભલા લેને કો હરી નામ “ સાર્થક કરનાર પૂજનીય સંત શ્રી જલારામ બાપાની 221 મી જયંતિ નિમિતે પૂ. જલારામ બાપાને કોટી કોટી વંદન....

અકિલા પરિવારના આપ સૌ ને જય જલારામ...

22/08/2020

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Akila India Publications posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Akila India Publications:

Share

Category