05/01/2024
મનુવાદી અસામાજિક તત્ત્વો દ્વારા સમાજનાં ભાગલા પાડવાનું ષડયંત્ર??
ઘણાય સમયથી અને ખાસ રાજકોટ ભીમા કોરેગાંવ રેલીના ભાગલા પાડી અસામાજીક તત્વો ને સમાજમાં ઉભા કરીને સમાજનાં નીડર, બહાદુર, હંમેશા ગરીબ પછાત પીડિતને વ્હારે આવતાં.. કોઈપણ અત્યાચાર હોય ત્યાં પહેલો જેનો બુલંદ અવાજ હોય એવા નિષ્ઠાવાન યુવા આગેવાન એવા ડી.ડી.સોલંકી સાહેબને બદનામ કરી ઉતારી પાડવા રાત દિવસ અસામાજીક તત્વો દ્વારા ખોટા ઓડિયો વીડિયો પોસ્ટ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરાવડાવી સમાજને બહુ મોટું નુકશાન પહોંચાડવાનું કાવતરું ચાલી રહ્યું છે.
સમાજનાં સાચા અર્થમાં શિક્ષિત સમજદાર નિષ્ઠાવાન શ્રમિક કે નોકરિયાત કે રાજકીય સામાજિક આગેવાનો અગ્રણીઓ વડીલો તેમજ તમામ ભીમ સૈનિકોને વિનંતી છે કે આ બાબતે ગંભીતાપૂર્વક ધ્યાન આપી યોગ્ય નિર્ણય લઈ તાત્કાલિક અસરથી નિર્ણાયક કાર્યવાહી કરાવે જેથી ભવિષ્યમાં આપણે એક ભીમ યોદ્ધા ખોવાનો વારો ન આવે...
જો આપને મહામાનવ બોધિસત્વ ડો.આંબેડકર સાહેબના મિશન ને વરેલા હોય તો આ આપણી નૈતિક ફરજમાં આવે છે કે સમાજને ગેર માર્ગે દોરાતા કે સમાજને નુકશાન પહોંચાડતા અસામાજીક તત્વો,ગુંડાઓ ઊભા કરતા સામાજિક હોય કે રાજકીય લોકો તેને સમાજની એકતા અખંડતા અને શકિતનો અહેસાસ કરાવો જોઈએ..
જો આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ના લીધો તો ભવિષ્યમાં કોઈ ભીમ સૈનિકો મિશન સાથે જોડાશે નહિ અને આ સમાજ ઉપર અસામાજીક તત્વોનું રાજ હશે...
જાગો સમાજ જાગો....
પછી સમાજનાં સાચા ભીમ સૈનિકો શહીદ થઈ જાય પછી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શું ફાયદો???
અસામાજિક તત્વોનો આતંક એટલે હોય છે કે સામાજિક આગેવાનો સંગઠનો બુદ્ધિજીવી વડીલો એક સાથે ઉભા રહીને એને યોગ્ય જવાબ આપતા નથી..
આવા સમયે બાબાસાહેબ આંબેડકરજી, મા. કાંશીરામ સાહેબ, જ્યોતિરાવ ફૂલે કે તથાગત બુદ્ધ જેવા મહાનાયકો હયાત હોત તો કોની સાઈડ હોત અને શું શું કરેત???
એ વિચારજો...તમામ વિચારધારાના વાહકો..ભીમ સૈનિકો..આગેવાનો..વડીલો..નેતા..સંગઠનો...!?
અમે તમામ ગુજરાતના ભીમ સૈનિકો...આવું નહિ થવા દઈએ... અમે અંત સુધી ડી.ડી.સોલંકી સાહેબ સાથે છીએ... ખોટા લોકો સાથે નહિ...
*હજારો તલવારો સે જ્યાદા તાકત એક કલમ મેં હોતી હે...!*
*~ડો બી. આર.આંબેડકર*
✊જય ભીમ.. જય સંવિધાન.. જય ભારત.. જય મૂળનિવાસી.. નમો બુદ્ધાય..🙏🏻
શેયર કરવાનું ભૂલશો નહિ....
#રાજકોટ