Hind News Rajkot

Hind News Rajkot Hind news Rajkot
www.hindnews.in

28/03/2022

*હિન્દ ન્યુઝ નાં તમામ પત્રકારોને તેમજ શુભેચ્છકો ને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે, આવતી કાલથી 'હિન્દ ન્યુઝ' ની ન્યુઝ ચેનલ "હિન્દ - ટીવી - ગુજરાતી" અને 'હિન્દ ન્યુઝ' ગ્રુપનું 'સારા' એસોસિયેશન ની "સારા ન્યુઝ" શરૂ થઈ રહી છે*

*આપ સૌનાં સાથ સહકાર થી 'હિન્દ ન્યુઝ' ગ્રુપની નવી સિદ્ધિઓ બદલ આપ સૌને ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ*

કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલ ગઢવી ના લેન્ડ ગ્રેબિંગ અને ટાઉન હોલ મુદ્દે RTI✍'સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન' ના સંસ્થાપક...
12/08/2021

કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલ ગઢવી ના લેન્ડ ગ્રેબિંગ અને ટાઉન હોલ મુદ્દે RTI✍

'સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન' ના સંસ્થાપક - ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલ દ્વારા કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલ ગઢવી દ્વારા સરકારી જમીન પર કરેલ કબજા અને ટાઉન હોલ ના મુદ્દે RTI કરાઈ.

આ જમીન કૌભાંડના અનુસંધાને ગત થોડા મહિનાઓ અગાઉ કાલાવડના એક જાગૃત નાગરિક દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરને નમામિ અરજી કરેલ હતી જોકે આ અરજી બાદ કાલાવડના એક નીડર અને નિષ્પક્ષ અખબારે આ અંગે અહેવાલો પણ પ્રસિધ્ધ કર્યા હતા પરંતુ આજ દિન સુધી લેન્ડ ગ્રેબિંગના આ કિસ્સામાં સરકાર દ્વારા કોઈ કાનૂની પગલા લેવાયા કે નહી એ જાણવા અને આ અંગે જો કોઈ કાર્યવાહી ના થઈ હોય તો RTI ના નગરપાલિકા ના જવાબ બાદ અજમલ ગઢવી દ્વારા કરોડોની સરકારી જમીન પચાવી પાડવાના અનુસંધાને મુખ્ય મંત્રીને સીધી ફરિયાદ કરવા માટેની ડૉ. સીમાબેન પટેલ તજવીજ હાથ ધરશે.

ડૉ. સીમાબેન પટેલ✍🏻
સંસ્થાપક - ચેરપર્સન
'સારા' એસોસિએશન

*રક્ષક બન્યા ભક્ષક* કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલ ગઢવી ની નવી રાજરમત નો પર્દાફાશ....... ✍️
12/08/2021

*રક્ષક બન્યા ભક્ષક* કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલ ગઢવી ની નવી રાજરમત નો પર્દાફાશ....... ✍️

13/05/2021
13/05/2021

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Hind News Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hind News Rajkot:

Share