29/08/2026
રાજકોટમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને એઇમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી સ્વ. કિશોરભાઈ ટીલાળાની બીજી પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ નિદાન કરાવ્યું સાથે વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો