Kem Chho-SAURASHTRA

Kem Chho-SAURASHTRA Our team main purpose is to provide our area's all positive news and useful information everyday.

TET - 1 ગુજરાતી માધ્યમનું પરિણામ 3.79% આવ્યું ... 80639 માંથી માત્ર 2697 પાસ.
13/05/2023

TET - 1 ગુજરાતી માધ્યમનું પરિણામ 3.79% આવ્યું ... 80639 માંથી માત્ર 2697 પાસ.

સરકારી કર્મચારીઓના ફોનમા હવે વોડાફોન આઈડિયા સર્વિસ ને બદલે જીઓ નંબર વપરાશે, સરકાર દ્વારા પરિપત્ર બહાર પડાયો.
09/05/2023

સરકારી કર્મચારીઓના ફોનમા હવે વોડાફોન આઈડિયા સર્વિસ ને બદલે જીઓ નંબર વપરાશે, સરકાર દ્વારા પરિપત્ર બહાર પડાયો.

આજે ગુજરાત રાજ્ય માં ૮,૬૪,૪૦૦ ઉમેદવારો આપશે તલાટી કમ મંત્રીની પરીક્ષા, આ પરીક્ષા માં કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવશ...
07/05/2023

આજે ગુજરાત રાજ્ય માં ૮,૬૪,૪૦૦ ઉમેદવારો આપશે તલાટી કમ મંત્રીની પરીક્ષા, આ પરીક્ષા માં કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવશે.

છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વખત એપ્રિલ-2023માં GST રેકોર્ડ તૂટ્યોછે. એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 1.87 લાખ કરોડની કરી વસુલાત....
01/05/2023

છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વખત એપ્રિલ-2023માં GST રેકોર્ડ તૂટ્યો
છે. એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 1.87 લાખ કરોડની કરી વસુલાત.



તા.07/05/2023 ના રોજ  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજ...
01/05/2023

તા.07/05/2023 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હોય. જેમા ઉમેદવારોને કોઈ અગવડતા ઉભી ન થાય યોગ્ય માર્ગદર્શન મળતું રહે તે માટે મંડળ દ્વારા જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરો જાહેર કરેલ છે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) અને ગુજકેટ-2023 પરીક્ષ...
01/05/2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) અને ગુજકેટ-2023 પરીક્ષાનું પરિણામ તા.02/05/2023 ના રોજ સવારે 9:00 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે.

વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની શુભેચ્છાઓ.  જય જય ગરવી ગુજરાત..
01/05/2023

વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની શુભેચ્છાઓ.
જય જય ગરવી ગુજરાત..



વિસાવદર તાલુકાનાં ચાપરડા ખાતે  પૂર્ણશક્તિ હોલીસ્ટીક વેલનેસ દ્વારા ફ્રી આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં ...
30/04/2023

વિસાવદર તાલુકાનાં ચાપરડા ખાતે પૂર્ણશક્તિ હોલીસ્ટીક વેલનેસ દ્વારા ફ્રી આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.01/05/2023 થી તા.10/05/2023 સુધી યોજાનાર આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સ્થુળતા, હૃદયરોગ, વા-સાંધાના દુખાવા, સાઈટીકા, ચામડીના રોગો, પાચનની તકલીફો વગેરે માટે ખાસ નિ:શુલ્ક નિદાન, માર્ગદર્શન તથા જરૂરિયાતમંદ દર્દીઓને આયુર્વેદિક દવાઓ પણ રાહત દરે આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે મો. નંબર 94096 05705 ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માં ભરતી.   અરજી તા. 01/05/2023 થી   તા. 30/05/2023 સુધી કંપની ની અધિકૃત વેબસાઈટ પર ઓનલાઈ...
30/04/2023

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માં ભરતી. અરજી તા. 01/05/2023 થી તા. 30/05/2023 સુધી કંપની ની અધિકૃત વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે. વધુ માહિતી માટે www.iocl.comની મુલાકાત લેવી.

અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં બાબરીયાધાર વિસ્તારમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ. કમોસમી વરસાદથી ધીયળ નદીમાં ભર  ઉનાળે ધ...
30/04/2023

અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં બાબરીયાધાર વિસ્તારમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ. કમોસમી વરસાદથી ધીયળ નદીમાં ભર ઉનાળે ધસમસતા પુર આવ્યુ.

નવી શિક્ષણનીતિ 2020 મુજબ ધોરણ 9 થી 12 માં શિક્ષક બનવા માટેની પરીક્ષા શિક્ષક અભિરુચિ કસોટી (TAT)ના માળખામાં ફેરફાર કરવામા...
30/04/2023

નવી શિક્ષણનીતિ 2020 મુજબ ધોરણ 9 થી 12 માં શિક્ષક બનવા માટેની પરીક્ષા શિક્ષક અભિરુચિ કસોટી (TAT)ના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્ર પ્રમાણે ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે શિક્ષક અભિરુચિ કસોટી લેવામાં આવશે. જેનું માળખું પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિ સ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપમાં રહેશે. જેમાં પ્રાથમિક પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.

જાણીતા હાસ્ય કલાકાર ડૉ.જગદીશ ત્રિવેદીએ અમરેલીમાં લોક વાર્તાકાર કાનજી ભુરા બારોટ છાત્રાલય બનાવવા માટે 25 લાખના દાનની જાહે...
29/04/2023

જાણીતા હાસ્ય કલાકાર ડૉ.જગદીશ ત્રિવેદીએ અમરેલીમાં લોક વાર્તાકાર કાનજી ભુરા બારોટ છાત્રાલય બનાવવા માટે 25 લાખના દાનની જાહેરાત કરી.

Address

Rajkot
360002

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 11am - 5pm

Telephone

+917862918255

Alerts

Be the first to know and let us send you an email when Kem Chho-SAURASHTRA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kem Chho-SAURASHTRA:

Share