Fact Bulletin News

Fact Bulletin News News Media Company

07/06/2025

રાહુલ ગાંધીના ભોપાલમાં ભાષણ વિવાદ હોવાનું મોટું અર્જુન મોઢવાડીયા
નિવેદન આપ્યું
લંગડા ઘોડાની વાત થી કોંગ્રેસ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ નારાજ થયા હોવાની મોઢવાડિયાએ કરી વાત

વિઓ
ગઈકાલે ભોપાલમાં રાહુલ ગાંધીના સંબોધન દરમ્યાન કાર્યકર્તાઓને ચોંકાવનારો સૉર્ટ આપ્યો જેમાં જાહેરમાં આવું કહ્યું કે કોંગ્રેસમાં લંગડા ઘોડા ઘુસિં ગયા છે જેને લઈને કોંગ્રેસને મુશ્કેલી છે આવું ભાષણ કર્તા જ અર્જુન મોઢવાડિયાએ મેદાન માર્યું મોઢવાડિયાએ નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી અવાર નવાર કોંગ્રેસના મોટા નેતાઓને અને કાર્યકરોને ઘોડા કહી અપમાન કરે છે અને આ વખતે ભોપાલમાં કાર્યકરો અને મોટા ગજાના નેતાઓને લંગડા ઘોડા કહ્યું તે ટિપ્પણી રાહુલ ગાંધીની વ્યાજબી આથી અને તેને કાર્યકરોની અને નેતાઓની જાહેરમાં માફી મંગાવી જોઈએ અવાર નવાર હાર ભાળેલા રાહુલ ગાંધી હવે કાર્યકર્તાઓ પર આક્રમણ શરૂ કર્યું છે એ વ્યાજબી નથી.

13/05/2025

બે લાખની લાંચ લેનારા ચાર ખાણખનીજ અધિકારીઓ અને કર્મચારીઓ ACBના છટકામા ફસાયા, બેને વોન્ટેડ જાહેર કરાયા.

13/05/2025

રાજકોટ
મહિલાની કરપીણ હત્યા, આરોપી ઝડપાયો

ગઈ કાલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 53 વર્ષીય મહિલાની પડોશમાં રહેતા કાનજી વાજા નામના 34 વર્ષીય યુવકે નિપજાવી હત્યા,
આરોપી કોડીનાર તાલુકાના કોઈ ગામનો રહેવાસી હાલ રાજકોટમાં છૂટક મજૂરી અને કડિયા કામ કરતો હતો.
બનાવની જાણ થતા પોલીસ તપાસનો ધમધમાટ
ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે જઈ પુરાવાઓ એકત્ર કર્યા
પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ જાણવા મળ્યું નથી
સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ કરી શરૂ.

13/05/2025

કાનપુરની ગલ્લા મંડીમાં લાગી ભીષણ આગ 🔥 🚒

કાનપુરના કલેક્ટરગંજ ગલ્લા મંડીમાં ભીષણ આગ લાગી હતી જેના કારણે અફડાતફડી મચી ગઈ હતી. આનાથી લગભગ સો દુકાનો પ્રભાવિત થઈ હતી... છ લોકો બળી ગયા હોવાના અહેવાલ છે. આગ ઓલવવામાં એક ડઝન ફાયર એન્જિનો રોકાયેલા છે.

13/05/2025

સાજિદે પાકિસ્તાન સમર્થનમાં પોસ્ટ મૂકી, પોલીસે ભણાવ્યો બરાબરનો પાઠ !

બરેલીના મોહમ્મદ સાજિદે પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ શેર કરી હતી. ફેસબુક પર લખ્યું હતું ‘પાકિસ્તાન ઝિંદાબાદ’. યુપી પોલીસે સાજિદની ધરપકડ કરીને તેને પાઠ ભણાવ્યો છે. દેશદ્રોહી સાજીદે હવે પોલીસ સ્ટેશનમાં કહ્યું, ડાઉન વિથ પાકિસ્તાન. હિંદુ સંગઠનોએ સાજિદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

13/05/2025

ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિ બાદ વિરાટ કોહલી અને અનુષ્કા એ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા.

13/05/2025

અગ્નિવર મુરલી નાયક પાકિસ્તાન સામે લડતા શહીદ થયા. અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી શ્રદ્ધાંજલિ પાઠવી.

13/05/2025

લ્યો બોલો હવે રાજકોટ સિટી ઇલેક્ટ્રીક બસમાં પાન મસાલાના પોસ્ટર લાગ્યા.

13/05/2025

મોટામવા ગામે કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાછળ ૬૫ વર્ષ જુની ખેતીની જમીન પરના ડિમોલશન આગેવાન અને સ્થાનિકોના વિરોધ વચ્ચે મોકુફ.

આજે તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ રાજકોટ તાલુકા મામલતદારશ્રી દ્વારા મોટામવા ગામે કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાછળ દલિત સમાજના કંકુબેન હરિભાઈ પરમાર ના ૬૫ વર્ષ જુના ખેતીની જમીન ડિમોલશન કરવા આવેલ હોય પણ સામાજિક આગેવાન ડી.ડી. સોલંકી તેમજ સ્થાનિકોએ જેસીબી આડા આવીને ઉગ્ર વિરોધ કરતા, હાલ અધ્વચે ડિમોલેશન રોકીને મામલતદારશ્રી મકવાણા તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના P.I હીરપરા સાથે ૩૦ કર્મચારીઓ જતા રહ્યા હતા.

હાલ પરિવાર પાસે જ કબ્જો છે અને આગળ કાયદાકીય કાર્યવાહી માટે હાઈકોર્ટે જવાની તૈયારી હાથ ધરી છે.

13/05/2025

સ્માર્ટ સિટી રાજકોટના બસ સ્ટેન્ડ માં માંગવામાં આવી રહ્યા છે પૈસા! જાગૃત નાગરિકે વીડિયો બનાવી પગલા ભરવા કરી માંગ

13/05/2025

રાજકોટ
સમૂહ લગ્નના છેતરપિંડી મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન
સમૂહ લગ્ન કરાવનાર સંસ્થાઓ હાલમાં ફૂટી નીકળી છે
આયોજનો અંગે કલેક્ટર તંત્રએ નિયંત્રણો અને નિયમો અંતર્ગત મંજૂરી આપવી જોઈએ
જે સમૂહ લગ્નમાં છેતરપિંડી મામલે ફરિયાદ સામે આવી છે તે મામલે તપાસ થવી જોઈએ
જો ખરેખર સોનાના દાગીના નું કહી ખોટા આપ્યા હોઈ તો કાર્યવાહી થવું જોઈએ
એવી વાત પણ છે કે આયોજકો ૫૫૫ સમૂહ લગ્નનું જણાવી ઓછા લગ્ન કરી કરિયાવર નો ગોટાળો કરે છે
જે વ્યક્તિ આયોજન કરે છે તે અંગે તંત્રએ સચોટ અને કડક વ્યવસ્થા હેઠળ મંજૂરી આપવી જોઈએ
સમૂહ લગ્ન એટલે વર અને કન્યા બંને પક્ષ પાસે થી એક પણ પૈસા લીધા વગર આયોજન થવું જોઈએ
જે પૈસા લઈને આયોજન કરે છે તે ધંધાદારી આયોજનો ગણવા જોઈએ

13/05/2025

મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પી.એસ.આઇ બી.આર.જાડેજાનું અકસ્માતમાં અવસાન:પોલીસ સ્ટાફમાં શોકનો માહોલ

મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.આર.જાડેજાનું અકસ્માતમાં અવસાન થયું છે.મકનસર ખાતે આવેલ હેડક્વાર્ટરમાંથી ફરજ બજાવી બહાર નીકળતા સમયે ટ્રક હડફેટ લેતા મોત નિપજ્યું છે.ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સરકારી હોસ્પીટલ આવી પહોંચ્યો છે.હાલ પીએમ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસ સ્ટાફમાં શોકનો માહોલ છવાયો છે.

Address

Rajkot
360002

Telephone

+8469469965

Website

Alerts

Be the first to know and let us send you an email when Fact Bulletin News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share