
05/08/2024
આજ થી J. J. Sarvice સંપૂર્ણ રીતે બંધ કરેલ છે જીજ્ઞેશ. જોષી... સર ના આકસ્મિક અવસાન પછી J.J. Sarvice સંપૂર્ણ રીતે બંધ કરવાની ફરજ પડી છે આથીJ. J. ના સર્વે સભ્યો અને માનવતા ગ્રાહકો એ ખાસ નોંધ લેવી કે J. J. Sarvice હવે બંધ થઈ ગઈ છે એટલે કોઈ પણ પ્રકાર નો વ્યહવાર J.J. Sir કે J. J. Service ના નામે કોઈ એ કરવો નહીં કરો તો સંપૂર્ણ જવાબ દારી તમારી પોતાની રહેશે તેની સાથે J. J. Sir (jignesh. A. Joshi.. Joshi sir ) કે J. J. Sarvice ની જવાબ દારી રહેશે નહીં જેની સર્વે એ ખાસ નોંધ લેવી... સર્વે ને સર ના જય શ્રી કૃષ્ણ / સર ને ૐ શાંતિ 🙏😔😞😭🙏💐💐
---હેતલ બેન. જીજ્ઞેશ ભાઈ જોષી( jignesh sir wife )