17/09/2026
રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સ્ટ્રીટ લાઈટ, હાઈવે લાઈટ, ટાવર લાઈટ અને નાલાની લાઈટ, તમામ લાઈટો બંધ હોવાથી સ્થાનિકોની ચાલુ કરવા માગ,અંધારપટ છવાઈ જતા, ત્યાંના રોડ પરના જોખમી ખાડાઓ અકસ્માત નોતરે છે, આ ખાડાના લીધે કોઈ મોટો અકસ્માત થાય કે કોઈ જાનહાની કે માલહાની થાય તો જવાબદાર કોણ ?