30/07/2025
ભાનુબેન બાબરીયા ગુમ છે તેવાં બેનરો લગાવી વિરોધ
ત્રંબા નાં ત્રિવેણીના ઘાટે આવેલો પુલ જર્જરિત
આ પુલ 30 વર્ષ પહેલા રાજકોટ લોધીકા સંઘનાં ભંડોળ માંથી બનાવવામાં આવ્યો હતો ખેડૂતો નાં પૈસા નો
કરોડો નાં ખર્ચે નર્મદા સંપ બનાવવા મા આવેલ છે તૈયા જવા માટે પણ આ પુલ પરથી પસાર થઈ નેં જવાનું હોય છે
સરકાર દ્વારા 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને
ત્રિવેણી સંગમ નદીને પવિત્ર યાત્રાધામ નો દરજ્જો આપવામાં આવ્યો હતો
જે પુલ જર્જરિત છે તેં દેખાયો જે નહીં
જેનાં ઊપરથી ત્રણ ગામનાં લોકો અવરજવર કરે છે જ્યારે નદિ માં પુર આવ્યું હોય ત્યારે વાડી વિસ્તારનાં લોકો નેં વાડીએ જવામાં પણ મુશ્કેલી પડે છે
દર વર્ષે ત્રિવેણી નદિ કિનારે ગામ લોકો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે પણ લાખો લોકો આ પુલ પરથી પસાર થતા હોય છે ગામ લોકો ની સરકાર શ્રી નેં વહેલી તકે પુલ બંને તેવી માંગ
બાઈટ નીશીત ભાઇ ખુટ
તાલુકા પંચાયત સદસ્ય કોંગ્રેસ