Training Guru

Training Guru We at Training Guru provide services to SMEs as below.
1. Business Management Consulting
2. Corporate Training
3. Employee Transformation Training
4.

Strategy Building Training
5. Sales & Marketing Training
6. Manpower Recruitment & Management

🚀 Transform Your Business with Our Business Management Consulting Program! 🚀⭐Are you ready to take your business to the ...
22/05/2025

🚀 Transform Your Business with Our Business Management Consulting Program! 🚀

⭐Are you ready to take your business to the next level? Join our Business Management Consulting Program

🔍 What We Offer
➡️Expert guidance on sales, marketing, HR, and all Required Business Subjects.
➡️Innovative solutions for production and quality management
➡️Continuous support and mentorship

🕒 Duration : 1 Year

🌟 Why Choose Us
➡️Expertise across multiple industries
➡️Customized consulting approach
➡️Dedicated team of experienced consultants

📈 Benefits
➡️Increased revenue and profitability
➡️Enhanced team performance and morale
➡️Sustainable business growth

📅 Start Today
Transform your business and achieve your goals with our expert consulting services. Don’t miss out

⭐ Contact Us Now!
📞 Phone: 8200859824
📧 Email: [email protected]

20/05/2025

🙏નમસ્કાર🙏

🌟 Organization Structure

👉 Organization Structure શું હોય ?
👉 તે કેવી રીતે બનાવવું.
👉 તે સમજવા અને જાણવા માટે આ વિડિઓ જુઓ.

📞Call Now For any Training Needs: 82008 59824

🙏Thank You🙏
🔰Team Training Guru🔰

19/05/2025

🙏નમસ્કાર🙏

🌟Job Description & Job Specification

👉 JD & JS, Job Description & Job Specification શું છે, એ સારી રીતે સમજવા અને જાણવા માટે જુઓ આ વીડિયો.

📞Call Now For any Training Needs: 82008 59824

🙏Thank You🙏
🔰Team Training Guru🔰

🌟 Strategic Growth Xcelerator – Success Begins with Strategy!🚀 From Struggle to STRATEGY – હવે તમારા બિઝનેસમાં લાવો Grow...
17/05/2025

🌟 Strategic Growth Xcelerator – Success Begins with Strategy!
🚀 From Struggle to STRATEGY – હવે તમારા બિઝનેસમાં લાવો Growth નો Blast!

📅 21st July to 23rd July (3 Days / 2 Nights)
📍 Residential Strategy Building Program – એક એવો અનુભવ કે જ્યાં Idea થી Action Plan સુધીની યાત્રા થશે!

🎯 What You’ll Gain:
✅ Clear Business Vision & Strategy
✅ Target Based Action Plan
✅ Team Alignment and Goal Setting
✅ Long-Term Business Growth નો રસ્તો

🧠 વધારે સમય નહીં ગુમાવો – તમારી આગળ વધવાની વ્યૂહરચના અહીંથી શરૂ થાય છે!

📞 Call Now to Book Your Seat: 8200859824
🎟️ Seats Limited – Register Today!


16/05/2025

🙏નમસ્કાર🙏

🌟Job Analysis

👉 Job Analysis કેવી રીતે કરવું જોઈએ. સારી રીતે સમજવા અને જાણવા માટે જુઓ આ વીડિયો.

📞Call Now For any Training Needs: 82008 59824

🙏Thank You🙏
🔰Team Training Guru🔰

🙏નમસ્કાર🙏➡️શું તમે બિઝનેસ ગ્રો કરવા માંગો છો ?➡️Marketing, HR, Production, Sales વગેરે જેવા ડિપાર્ટમેન્ટ માટે સ્ટ્રેટેજી...
15/05/2025

🙏નમસ્કાર🙏

➡️શું તમે બિઝનેસ ગ્રો કરવા માંગો છો ?
➡️Marketing, HR, Production, Sales વગેરે જેવા ડિપાર્ટમેન્ટ માટે સ્ટ્રેટેજીસ બનાવવા માંગો છો ?
➡️ શું તમે તમારા આખા બિઝનેસ માટે લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ સ્ટ્રેટેજીસ બનાવવા માગો છો ?

📌 તો અમે લઈને આવી રહ્યા છીએ જોરદાર પાવરફુલ 3 Days & 2 Nights રેસીડેન્સીયલ ટ્રેનિંગ પ્રોગ્રામ.

🌟STRATEGIC GROWTH XCELERATOR🌟

📍Location : સુંદર અને રમણીય રિસોર્ટ સાસણ ગીર, જુનાગઢ.

📞 Call Now : 082008 59824

🙏આભાર🙏
🔰ટીમ ટ્રેનિંગ ગુરુ🔰

14/05/2025

13/05/2025

🙏નમસ્કાર🙏

🌟Internal Reference

👉 Internal Reference થી કઈ રીતે આપણે સારા અને મહેનતું માણસો લાવી શકીએ છીએ. સારી રીતે સમજવા અને જાણવા માટે જુઓ આ વીડિયો.

📞Call Now For any Training Needs: 082008 59824

🙏Thank You🙏
🔰Team Training Guru🔰

🙏નમસ્કાર🙏🎯 Sales Mastery Training Program – Batch 11 In Jamnagar" વેચાણ નહીં હવે વિકાસ બોલશે!"📌 વેચાણ વધારવા માંગો છો?📌 ...
10/05/2025

🙏નમસ્કાર🙏

🎯 Sales Mastery Training Program – Batch 11 In Jamnagar

" વેચાણ નહીં હવે વિકાસ બોલશે!"

📌 વેચાણ વધારવા માંગો છો?
📌 નવા ગ્રાહકો નથી મળી રહ્યા?

🌟તો હવે સમય છે Sales મા Mastery લેવાનો.

📅 નવી બેચ શરૂ થઇ રહી છે!
📲 અત્યારેજ જોડાવા માટે કોલ કરો – 82008 59824

🙏Thank you🙏
🔰Team Training Guru🔰

09/05/2025

🙏નમસ્કાર🙏

🌟Advantages And Disadvantages Of Internal Hiring

👉 Internal Hiring ના ફાયદાઓ શું છે, અને નુકસાન શું છે. સારી રીતે સમજવા અને જાણવા માટે જુઓ આ વીડિયો.

📞Call Now For any Training Needs: 82008 59824

🙏Thank You🙏
🔰Team Training Guru🔰

08/05/2025

🙏નમસ્કાર🙏

🌟Advantages And Disadvantages Of External Hiring

👉 External Hiring ના ફાયદાઓ શું છે, અને નુકસાન શું છે. સારી રીતે સમજવા અને જાણવા માટે જુઓ આ વીડિયો.

📞Call Now For any Training Needs: 082008 59824

🙏Thank You🙏
🔰Team Training Guru🔰

🙏નમસ્કાર🙏🔸 વ્યવસાય છે પણ વેચાણ કેમ વધે?🔸 ઘણા પ્રોડક્ટ્સ હોવા છતાં માર્કેટમાં ઓળખ ઓછી લાગે છે?🔸 માર્કેટિંગ તો કરીએ છીએ, પ...
07/05/2025

🙏નમસ્કાર🙏

🔸 વ્યવસાય છે પણ વેચાણ કેમ વધે?
🔸 ઘણા પ્રોડક્ટ્સ હોવા છતાં માર્કેટમાં ઓળખ ઓછી લાગે છે?
🔸 માર્કેટિંગ તો કરીએ છીએ, પણ પરિણામ મલતુ નથી?

🌟તો હવે સમય આવ્યો છે સાચી Marketing Strategies શીખવાનો!

🌟Marketing Strategies - ''Create, Communicate, and Conquer Your Market"

📌Full Day Training Program

➡️જ્યાં તમે શીખશો:

✅ ઓછા બજેટમાં વધુ માર્કેટિંગ કેમ કરવું.
✅ ગ્રાહકને ખેંચતી જાહેરાત કેવી હોય.
✅ રિયલ બિઝનેસ ઉદાહરણો અને ટૂલ્સ.
✅ કન્ઝ્યુમર બિહેવિયર.
✅4 પાવરફુલ કેસ સ્ટડીઝ.
✅ સ્ટેપ બાય સ્ટેપ માર્કેટિંગ પ્રોસેસ.
✅ 11+ માર્કેટિંગની સ્ટ્રેટેજીસ.
✅ બ્રાન્ડ ક્રિએશન સ્ટેપ્સ.
✅ માર્કેટિંગ મેટ્રિક્સ.

🗓️Date - 14th June 2025
⏰Time - 8:00 AM to 7:00 PM
📍Location - The Fern Residency, Rajkot

વધુ માહિતી માટે અત્યારેજ નીચે આપેલા નંબર પર કોલ કરો
📞82008 59824

🙏આભાર🙏
🔰ટીમ ટ્રેનિંગ ગુરુ🔰

Address

10th Floor, RK Supreme, Nana Mava Circle
Rajkot
360007

Alerts

Be the first to know and let us send you an email when Training Guru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share