Headline News

  • Home
  • Headline News

Headline News Saurashtra's first Multicolor Premium News paper.

19/07/2025

: રાજકોટના ભાતીગળ લોકમેળાની SOP મા ફેરફાર થતા યાંત્રીક રાઇડના સંચાલકો દ્વારા ફટાકડા ફોડી નિર્ણયને આવકાર્યો જુઓ લાઈવ

19/07/2025

:- ખુશખબર! રાજકોટનો ભાતીગળ લોકમેળો યાંત્રિક રાઇડ સાથે જ થશે SOP માં ફેરફાર થતાં રાઇડ સંચાલકોમાં ખુશીની લાગણી, સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરએ આપી પ્રતિક્રિયા.

19/07/2025

ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટીએ તા.પં.કચેરીના ખોટા દસ્તાવેજો બનાવ્યાનો કલેક્ટરનો ખુલાસો
પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાએ કૃત્ય આચર્યું હોય તેની ધરપકડ પણ કરાઈ

19/07/2025

:- ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજો ઊભા કરી સરકારી જમીનના નકલી સનદ કૌભાંડ મામલે રાજકોટ જિલ્લા કલેકટરએ કરી સ્પષ્ટતા જુઓ લાઈવ.

Headline - 19-07-2025
19/07/2025

Headline - 19-07-2025

19/07/2025
19/07/2025

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં 'ખાડા રાજ' મુદ્દે કોંગ્રેસનો આક્રોશ, ભાજપનો ઉડાવ જવાબ
ભાજપના વિનુ ધવાએ કહ્યું- એક પણ જગ્યાએ ખરાબ રોડ નથી

19/07/2025

: રાજકોટ મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડમાં વિરોધ પક્ષ દ્વારા વિવિધ મુદાને લઈ કરાયો હંગામો જુઓ લાઈવ.

19/07/2025

રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા વિપક્ષ કોંગ્રેસનો 'ખાડારાજ' સામે અનોખો વિરોધ
કોર્પોરેટરો હાથ, પગ અને કમરે પાટા બાંધી કોર્પોરેશનમાં પહોંચ્યા

Address


Telephone

+918594844444

Website

Alerts

Be the first to know and let us send you an email when Headline News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Headline News:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share