Rajkot updates news

Rajkot updates news Gujarat's Leading Gujarati News Channel and News Portal News Channel and News Portal

04/11/2025

રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં: છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના 11 વાગ્યા બાદ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

04/11/2025

રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં: છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના 11 વાગ્યા બાદ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

04/11/2025

છતીસગઢમાં ઝૂલેલાલ વિરૂધ્ધની ટિપ્પણીનો રાજકોટમાં વિરોધ:સિંધી સમાજના ભાઈઓ - બહેનોની બાઈક રેલીમાં અમિત બઘેલ મુર્દાબાદના નારા લાગ્યા

04/11/2025

રાજકોટમાં નકલી પોલીસ બની લોકોને લુંટતા આરોપીને પોલીસે ઝડપી પાડયો

03/11/2025

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા લુખાઓની શાન ઠેકાણે લાવવા રાત્રે પેટ્રોલિંગ.. જુઓ લાઈવ..

03/11/2025

રાજકોટ: સોશિયલ મિડિયામાં સંપર્ક કરી ધોરણ 6 માં અભ્યાસ કરતી તરુણી ઉપર દુષ્કર્મ ગુજારનારા યુવકોની ભક્તિનગર પોલીસે કરી ધરપકડ.

03/11/2025

રાજકોટમાં બસ સ્ટેન્ડ પાસે યુવકે કરી યુવતીની જાહેરમાં છેડતી,છેડતીના પગલે લોકોએ રોમિયો યુવકને ચખાડ્યો મેથીપાક,સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે

03/11/2025

રાજકોટ: મિશ્ર ઋતુને લીધે રોગચાળો વધ્યો: શરદી ઉધરસના 804 અને સામાન્ય તાવના 700 થી વધુ કેસ, ડેન્ગ્યુ ના 3 કેસ નોંધાયા

03/11/2025

રાજકોટ: ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ અપહરણ અને દુષ્કર્મના બનાવને લઈને ACP બારૈયાનું નિવેદન:જુઓ લાઈવ....

03/11/2025

રાજકોટ: સાધુવાસવાણી રોડ પાસે આવેલ ગુરુજીનગર આવાસ યોજનામાં પુત્રના હાથે 53 વર્ષીય પિતાની થયેલ હત્યા, પોલીસે આરોપી કરી ધરપકડ

Address

Astron Chowk
Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Rajkot updates news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share