Rajkot News 24×7

Rajkot News 24×7 = NEWS || FOOD || EVENT

== FOR RAJKOTIANS

* STAY UPDATED 24×7

09/01/2024

દૂધસાગર રોડ પર ચુનારાવાડમાં થોરાળા પોલીસની રેડ: રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો 26, 800નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ સ્ટેશનના PI ભાર્ગવ ઝણકાટની ટીમ

09/01/2024

રવિન્દ્ર જાડેજાનો અનોખો અંદાજ પોતાના ફાર્મ હાઉસ પર બળદગાડું ચલાવ્યું લોકોએ વિડિઓ ખુબ પસંદ કર્યો...

09/01/2024

બનાસકાંઠાના એક ગામની શાળાના બાળકોમાં રામ મંદિરને લઈ અનેરો ઉત્સાહ, દરેક વર્ગમાં જયશ્રી રામના નાદથી વિદ્યાર્થીઓની હાજરી.....

09/01/2024

દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા...

09/01/2024

ભક્તોની આતુરતાનો અંત, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર

09/01/2024

રામ મંદિરે આરતીમાં પહોંચ્યા કપિરાજ, ભજન મંડળી જોડે બેસીને કરી રામ ભક્તિ...

09/01/2024

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ઘરે-ઘરે દિવા પ્રગટાવવા આ બાળકીએ કર્યું આહ્વાન!

08/01/2024

ગુજરાતમાં 5 નવી ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ શરૂ થઈ જેમાંથી બે બસ સરખેજથી ગાંધીનગર સુધી દોડશે

08/01/2024

ના બેન્ડબાજા, ના DJ, છતાં ખૂબ થિરક્યાં જાનૈયા... સાઇલેન્ટ વરઘોડાનો VIDEO વાયરલ

08/01/2024

ગુજરાતના મોટા 3 શહેરોમાં આતંકી હુમલાનો પર્દાફાશ
આતંકી મોહમ્મદ શહનવાઝની પૂછપરછમાં ખુલાસો
2 ઓક્ટો. દિલ્લી સ્પે.સેલે આતંકી શહનવાઝની ધરપકડ કરી હતી
ગોધરાકાંડનો બદલો લેવા ISISએ આતંકી ષડયંત્ર રચ્યુ હતુ
ગાંધીનગરમાં RSS અને VHPના કાર્યાલય ટાર્ગેટ પર હતા

08/01/2024

22મી જાન્યુઆરીએ બીજી દિવાળી ઉજવો, ઘરને જ અયોધ્યા બનાવો: કબરાઉ ધામના મણિધર બાપુની અપીલ

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot News 24×7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share