Gujarat Mirror News

Gujarat Mirror News Gujarat Mirror is an evening newspaper by Sudarshan Multimedia LLP. It is a leading Gujarati Daily Newspaper of Saurashtra.

Gujarat Mirror is an evening newspaper by Sudarshan Multimedia LLP – a leading Gujarati Daily Newspaper of Saurashtra. From the very beginning, Gujarat Mirror has been contributing in meaningful manner towards socioeconomic development of the country in general and Gujarat in particular. Likewise new venture of this group Gujarat Mirror will definitely target the audience at all levels and will endeavor to echo the voice of the people.

10/07/2025

12 જુલાઇ સુધીમાં રાજીનામું કોણ આપશે? કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઈટાલીયાએ સ્વીકારી

10/07/2025

રાજકોટના જુના જાગનાથ શેરી નંબર 5માં મહાનગરપાલિકાનું એક ટ્રેક્ટર ખાડામાં ફસાયું, કોર્પોરેશનના કર્મચારીઓ અને સ્થાનિકોએ મહા મેહનતે ટ્રેક્ટર ખાડામાંથી બહાર કાઢ્યું

10/07/2025

રાજકોટની જ્યુબિલી શાક માર્કેટમાં મચ્છરોના અતિશય ત્રાસ: વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આ સમસ્યા રાજ્ય હોવાનો વેપારીનો આરોપ

10/07/2025

ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે દેવભૂમિ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

10/07/2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજકોટ જીલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા તમામ પુલોનું ચેકીંગ કરવા અપાઇ સૂચના

10/07/2025

રાજકોટઃ મોટી રાઈડર્સ સંચાલકો માટે આ છેલ્લી તક, આજના દિવસે ફોર્મ નહિ ઉપાડે તો...' લોકમેળાને લઈને કલેકટરનું નિવેદન

10/07/2025

રાજકોટના નવાગામ - આણંદપર વચ્ચેનું બ્રિજ બિસ્માર હાલતમાં: રાજાશાહી વખતનો આ બ્રીજ વહેલી તકે બ્રિજ રીપેર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ

10/07/2025

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવ ફેરની રૂ. 60 કરોડની રકમ બેંક ખાતામાં જમા કરાવવામા આવી

10/07/2025

રાજકોટ : SOG દ્વારા કાળીપાટ રીંગ રોડ ચોક પાસેથી ગાંજા સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો, 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

10/07/2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળ્યા, નદીમાં વધુ બે વાહનો હોવાની શક્યતા: વડોદરા કલેક્ટર

09/07/2025

રાજકોટ અમદાવાદ હાઈવે પરથી સોખડા જતા રસ્તા પર ખાડારાજ: બિસ્માર રસ્તાને લઈને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને વાહન ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન

09/07/2025

રાજકોટ: AIIMS હોસ્પિટલ પાસેના પરા પીપળીયા ગામમાં ચાર પગનો આતંક: દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ

Address

Gujarat Mirror Media House, Near Moti Tanki Chowk, Sadar
Rajkot
360001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+917567979999

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Mirror News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Mirror News:

Share

Category