Brijesh Patel

Brijesh Patel Brijesh Patel Office Page. "जनसेवा के लिए राजनीति" ~ ब्रिजेश पटेल
Politician And Social Activist
Brijesh Faldu Official Page News Channel

26/08/2025

ગઈકાલે સ્વદેશી અપનાવો ના નારા અને આજે👇
જાપાની સુઝુકી કંપની ની વિટારા ગાડી નું જાપાની લોકો ની હાજરી માં ઉદ્ઘાટન કરતા ગોદી જી👇🤣🤣
ગોદીભક્તો ને જોરદાર ના મૂર્ખ બનાવે છે 😂

25/08/2025

હાવજ આવે એટલે વિપક્ષના નેતાઓને પોલીસ સ્ટેશન માં બેસાડી રાખે😂
હવે આમાં અસલી હાવજ કેવો કે નકલી 🤣

25/08/2025

પેલા ની સરકાર IIT IIM બનાવી ભણવાની વાત કરતી, અત્યારે ભણવાનું રેવા દ્યો ખાલી સભા માં ફાંકા ફોજદારી સાંભળવા આવી જાજો😂

24/08/2025

જય સરદાર
આવતીકાલે ક્રાંતિ દિવસ ને 10 વર્ષ પૂર્ણ થતા હોય ✅
મારા તમામ પાટીદાર ભાઈઓ ને આવતીકાલે દમનકારો ની સભા માં ન જવા અનુરોધ 🙏

24/08/2025

પાટીદારો ને એક જ છે કોલ,
કાલે કોઈ નો જતા નિકોલ,
આવ્યો છે મત ચોર,
જેણે કરમાવ્યા હતા આપણી વાળી ના 14 ફુલ🔥

05/08/2025

SSC ઉમેદવારોનું આંદોલન🔥

28/07/2025

નિવૃત શિક્ષક ની ભરતી નો નિર્ણય પાછો ખેંચ્યો✅

26/07/2025

નિવૃત શિક્ષકો ને નોકરી!🔥

17/07/2025

ગોળીભકતો કરવા ગયા હતા વિસાવદર માં મોરે મોરો અને થય ગયું 👇
આખા ગુજરાત માં પરિવર્તન🔥

15/07/2025

આવતીકાલે બપોરે અગિયાર વાગ્યે ગોપાલભાઈ ઈટાલીયા ધારાસભ્ય તરીકે ના શપથ લેશે🔥
વિસાવદર ના હાવજ ની ગુંજ વિધાનસભા માં ગુંજશે ✅

15/07/2025

ગોકુલ નગર વિસ્તારમાં સ્થાનિક મહિલાઓ રસ્તાપર ઉતરી 🔥
ગોકુલ નગર વિસ્તારમાં સ્થાનિક મહિલાઓ એ મહાનગર પાલિકા વિરુદ્ધ રસ્તાપર ઉતરી વિરોધ નોંધાવ્યો 24 કલાક માં કામ ન થાય તો વિસાવદર વાળી કરવાની ચીમકી ઉચ્ચારી.
વિસ્તારમાં ગંદકી, મરેલા ઢોર, મોટા ખાડા સહિત ના પ્રશ્નો 1 દિવસ માં ઉકેલવા સત્તાધીશો ને અલ્ટીમેન્ટમ આપ્યું

14/07/2025

ધારાસભ્ય ની ગાડી PUC વગર વિધાનસભા પહોંચી!?🤔

Address

Rajkot

Telephone

09722994496

Website

Alerts

Be the first to know and let us send you an email when Brijesh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Brijesh Patel:

Share