Amazing Rajkot

Amazing Rajkot News | Food | Photos | Events | Culture
•Explore the city with a broad view!
•Promoting only Positivity & Creativity
•Get Featured Use

IkTaara Live in Concert! 💫🎶 રાજકોટમાં સૌ પ્રથમવાર સૂરોની રમઝટ કરવા આવી રહ્યા છે Hardik Dave 🔥😍🎤 Dream Foundation હેઠળ Ti...
30/10/2025

IkTaara Live in Concert! 💫

🎶 રાજકોટમાં સૌ પ્રથમવાર સૂરોની રમઝટ કરવા આવી રહ્યા છે Hardik Dave 🔥😍

🎤 Dream Foundation હેઠળ TinyYatra Pre School અને Helix Academy ના Grand Inauguration Ceremony અંતર્ગત ✨

⏰ 09/11/2025 | 9:00 PM onwards
📍 Shaneshwar Party Lawns, Mavdi Main Road, Rajkot - 360004

એક યાદગાર સંગીતમય રાત —

Aavo ane feel karo music, emotion ane energy nu perfect blend! ❤️

જૂનાગઢ ખાતે યોજાનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ...
30/10/2025

જૂનાગઢ ખાતે યોજાનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે. જેનું એડવાન્સ બુકિંગ 30મી ઓક્ટોબરથી શરૂ થઈ જશે. 

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Follow for more

ગુજરાતમાં આજે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટહવામાન વિભાગ અનુસાર અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં...
30/10/2025

ગુજરાતમાં આજે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ અનુસાર અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, વડોદરા, સુરત સહિત 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે, અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. હાલમાં રાજ્યના બંદરો પર LCS-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Follow for more

ગિરનાર પર પડેલા કમોસમી વરસાદના કારણે પરિક્રમા રૂટ ઠેક ઠેકાણેથી ધોવાઈ ગયેલ છે. ગિરનાર લીલી પરિક્રમા - અન્નક્ષેત્રો માટે જ...
29/10/2025

ગિરનાર પર પડેલા કમોસમી વરસાદના કારણે પરિક્રમા રૂટ ઠેક ઠેકાણેથી ધોવાઈ ગયેલ છે. ગિરનાર લીલી પરિક્રમા - અન્નક્ષેત્રો માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે નવી સૂચના ન મળે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા અપીલ કરી છે.

ખીચડી જેની સાન છે, રખવાળો જેનો રામ છેગોકુળ જેવું જેનું ધામ છે, ખવડાવવું એજ એનું કામ છેવીરપુર જેનુ ગામ છે, આખા જગતમાં તેન...
29/10/2025

ખીચડી જેની સાન છે, રખવાળો જેનો રામ છે
ગોકુળ જેવું જેનું ધામ છે, ખવડાવવું એજ એનું કામ છે
વીરપુર જેનુ ગામ છે, આખા જગતમાં તેનું નામ છે
એ બાપા જલારામ છે, તેમને કોટી કોટી પ્રણામ છે.

પરમ પૂજય સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની હાર્દિક શુભકામના 🙏🏻

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Follow for more

Address

Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Amazing Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amazing Rajkot:

Share