Akilanews.com

Akilanews.com Akila News : Fastest Gujarati live News At Lightning Speed, world news, india news, gujarat news, rajkot and saurashtra kutchh news, interviews, sports,
(966)

Leading Gujarati Language News Portal

Akilanews.com      #અકિલા  #સમાચાર
18/02/2025

Akilanews.com #અકિલા #સમાચાર

18/02/2025

અકિલા ન્યુઝ : ખેડાના મહેમદાબાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે જીતની ઉજવણી, વોર્ડ નંબર ચારના ભાજપ ઉમેદવાની જીતના જશ્નના માહોલમાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે ઉજવણી થતા વિડીયો ભારે વાયરલ થઇ રહ્યો છે.

18/02/2025

અકિલા ન્યુઝ : રાજકોટ જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ ભાજપના વિજય ઉત્સવમાં ધારાસભ્ય જયેશ રાદડીયાએ રૂપિયાનો વરસાદ કર્યો હતો, કાર્યકરોએ એક બીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

18/02/2025

અકિલા ન્યુઝ રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં વિડીયો અપલોડિંગ કૌભાંડ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ અને મહિલાઓ દ્વારા હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન, સરકાર તાત્કાલિક પગલાં લઇ કાર્યવાહી કરવાની માંગ સાથે મહિલાઓ નો વિરોધ.

18/02/2025

અકિલા ન્યુઝ : રાજકોટ જસદણ નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૨ માં ભાજપના ચાર ઉમેદવાર ની જીત.
કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા ભાજપ
જલ્પા દુર્ગેશભાઈ કુબાવત ભાજપ
બીજલભાઇ પોલાભાઈ ભેંસાણિયા ભાજપ
વિરમભાઈ સુરાભાઈ મેવાડા ભાજપ માંથી જીત.
વિડીયો : કરસન બામટા : જસદણ

18/02/2025

Akilanews.com #અકિલા #સમાચાર

18/02/2025

અકિલા ન્યુઝ : આલે લે વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં મહેમાનોને દારૂ પીરસાયો, રેડી ટુ ડ્રિન્કનો બસ ગટગટાવો ને થઇ જાઓ રેડી, વિડીયો વાયરલ બાદ પોલીસે શરૂ કરી તપાસ.

Address

Rajkot
360001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 11am - 7pm

Telephone

+919824058555

Alerts

Be the first to know and let us send you an email when Akilanews.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Akilanews.com:

Share

સવારે ચા અને સાંજે અકિલા...

અગ્રગણ્ય ગુજરાતી સાંધ્ય અખબાર : Leading Gujarati Language Newspaper