24/05/2025
રાજકોટ – ગુજરાત H.O. માં થી પ્રસિધ્ધ થતા અને સમગ્ર ગુજરાત માં બહોળો ફેલાવો ધરાવતા – RNI પ્રમાણિત ગુજરાતી અખબાર – પ્રિન્ટ, મીડિયા, અને યુ ટ્યુબ ન્યુઝ ચેનલ તેમજ તમામ સોશિયલ મીડિયા માં હાજરી આપતું , ભારત સરકાર પ્રમાણિત અખબાર . સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત. માં આપ માનદ પત્રકાર ફ્રેન્ચાઇઝી – ફોટો જર્નાલીસ્ટ – ફોટો ગ્રાફર ફ્રેન્ચાઇઝી તરીકે કાર્ય કરવા માંગો છો તે આવકાર્ય છે. આ પેપર ૧૪ જાન્યુઆરી ના રોજ ૧૮ વરસ પુરા કરી ૧૯ માં વરસ માં પ્રવેશ કરેલ છે. અને કુલ ૧૮૦૦૦ થી વધુ સભ્યો ૧૮ વરસ માં શીખી ચુક્યા છે. [ સહુ પ્રથમ જાણવા ની વાત એ જ છે કે આ નોકરી નથી , જોબ નથી, પગાર નથી માત્ર કમીશન વર્ક છે. જાહેરાત શોધી આપવાની હોઈ છે. અથવા ફ્રેન્ચાઇઝી શોધી આપવાની છે ઘરે બેઠા , સોશિયલ મીડિયા મદદ થી આ કામ કરવાનું છે. . જેમ અગાઉ જણાવ્યું તે મુજબ અહિયાં કોઈજ નોકરી કરતું નથી, અહિયાં કોઈજ બોસ નથી. દરેક નિર્ણયો માત્ર તંત્રીશ્રી. ને જ લેવા ના છે. કોઈએ કોઈની સલાહ થી કે અન્યો ની સલાહ કે હુકમ માનવા ના નથી , જરૂર પડે તંત્રી શ્રી સાથે જ સીધી વાત કરવી. અને દરેક સભ્યો એ . પોતાના તાલુકા , ગામ , જીલ્લા મુજબ અથવા પોતાના સીટી – ના ગામ આગળ સ્ટ્રીટ ન્યુઝ નામ ઉમેરી ને , પોતાના જ મોબાઈલ થી જી મેલ થી યુ ટ્યુબ ચેનલ , INSTAA ગ્રામ , ચેનલ તેમજ તમાં પ્રકાર ના સોશિયલ ન્યુઝ , વિડીયો ન્યુઝ , પોતેજ બનાવવા ના છે. અને ચલાવવા ના છે. શેર કરવાના છે. અને નમસ્કાર , મિત્રો સ્ટ્રીટ ન્યુઝ સતત ૨૦ વરસ થી , ભારત દેશમાં , પત્રકારત્વ ની ડીગ્રી ના હોઈ પરંતુ માનદ પત્રકારત્વ માં રસ હોઈ તેવા સદ્ધર નાગરીકો માટે માત્ર વાર્ષિક ૩૬૫૦/- ફ્રેન્ચાઇઝી ફી માં , ફ્રેન્ચાઇઝી આપી રહેલ છે. અને આજ સુધી {{ ૨૦ વરસ ની લાંબી સફર માં ૧૨૦૦૦ થી વધુ માનદ પત્રકાર મિત્રો અહિયાં થી શીખી ને , અનુભવ નો લાભ લઇ ને ઘણી બધી જગ્યાઓ પર નોકરી કરી રહેલા છે. તેમજ અમુક મિત્રો પોતાના ગુજરાતી ન્યુઝ પેપર પણ શરુ કરી દીધેલા છે. રોજ ના ૧૦ રૂપિયા જેવા નજીવા ખર્ચ માં , પ્રેસ મીડિયા બીઝનેસ અહિયાં શીખવા મળે છે. શરત એટલી કે તમારે રોજના ૧૦ રૂપિયા એટલે કે વાર્ષિક ૩૬૫૦/- ખર્ચવાની માનસિક સદ્ધરતા હોવી જોઈએ . આ સ્કીમ માં આર્થીક નબળા લોકો એ જોડાવું ના જોઈએ કેમ કે પહેલા પોતાનું ઘર સાચવવું જોઈએ બાદ માં અ માનદ પત્રકારત્વ ની સમાજ સેવા માં આવવું જોઈએ કેમ કે અહિયાં , સખત હરીફાઈ છે, આ સમાજ સેવા નથી, પ્રેસ મીડિયા ફ્રેન્ચાઇઝી એ સમાજ સેવા નથી, અમે સમાજસેવા નથી કરતા , એના માટે અલગ ટ્રસ્ટ ઉપલબ્ધ છે. આ તો . ક્રૂર બીઝનેસ છે. દરિયા જેવો વિશાળ પ્રેસ મીડિયા બીઝનેસ છે. જે શીખવા , કેટલા વરસો લાગે તે નક્કી ના કહેવાય , મને ૨૦ વરસ થયા પણ હું આજે પણ વિધાર્થી બની ને પ્રેસ મીડિયા બીઝનેસ શીખીજ રહ્યો છુ તેમ કહેવાય , નબળા મન ના લોકો , આર્થિક નબળા લોકો મહેરબાની કરી ને આ સ્કીમ માં ના જોડાઈ તેવી વિનંતી. તેઓ માટે એક અલગ યોજના ચલાવવા માં આવે છે. તંત્રીશ્રી. મો. ૯૯૨૪૧ ૯૦૯૦૯. તેમાં ૨૦ ટકા કમીશન મળે છે. તે આવક છે. તમારે ફી ભરવાની છે. મફત નથી. જુના કે નવા કોઈ પણ સભ્યો ને ફ્રેન્ચાઇઝી મફત આપવામાં આવતી નથી. ફ્રેન્ચાઇઝી ફી માં કોઈજ ડિસ્કાઉન્ટ નથી. ફી અલગ અલગ બે સ્લેબ છે. ૨૪૦૦/- વાર્ષિક અને ૩૬૫૦/- વાર્ષિક. NOTICE. 1 – JUNE થી વાર્ષિક ફ્રેન્ચાઇઝી ફી ૫૦૦૦/- કરવામાં આવે છે. તે નોંધ લેજો. માત્ર ૩૦-૦૫-૨૫ સુધી જોડાયેલા લોકો ને જ જુના ભાવ માં ફ્રેન્ચાઇઝી મળી શકશે..આ નોકરી નથી તે ખાસ , ધ્યાન રાખવું ઘણા લોકો ફ્રેન્ચાઇઝી શબ્દ ને સમજતા નથી , પગાર કેટલો તેવા સવાલ કરે છે. તે ખાસ સમજો કે આ નોકરી નથી. અમો ઓળખ પત્ર , પ્રેસ કાર્ડ . લેટર પેડ, વીઝીટીંગ કાર્ડ , નિમણુક પત્ર ની પીડીએફ ફાઈલ મોકલી આપીએ છીએ. આ શીખવાની જ સંસ્થા છે. અહિયાં અનુભવી લોકો માટે હાલ કોઈજ સ્થાન નથી રીન્યુ ચાર્જ પણ સરખો જ છે. તેમાં ૨૦ ટકા બાદ મળે છે. આર્થિક રીતે નબળા , મન થી નબળા લોકો નું અહિયાં કોઈ જ સ્થાન નથી. ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વિરુધ્ધ કોઈજ સમાચાર લેતા નથી. પોલીસ તો પ્રજા ના રક્ષક અને મિત્ર છે. માટે ગુજરાત પોલીસ ઉપર અમારું સવિશેષ માન સન્માન છે. માટે ગુજરાત પોલીસ વિરુધ્ધ ખોટા કોઈજ ન્યુઝ લેતા જ નથી.. ગુજરાત સરકાર નાં કાયદા થી કામ કરવું હોઈ તો જ જોડાવું. નબળી વિચાર ધારા ધરાવતા લોકો આવકાર્ય નથી.. આર્થીક સક્ષમ લોકો જ આવકાર્ય છે. તો જ તમે જનતા જનાર્દન ને મદદરૂપ થઇ શકો.. તા. ૧૭/૧૦/૨૦૨૧ મુજબ જે લોકોને જોડાવવું હોઈ તેઓ એ ,માત્ર પાસપોર્ટ ફોટો , આધાર કાર્ડ ,ઝેરોક્ષ , પાન કાર્ડ ઝેરોક્ષ. રાજકોટ ઓફીસ મોકલવાનું છે. અને ઈમેઈલ પણ કરવાનું છે. ત્યાર બાદ ફ્રેન્ચાઇઝી ફી . પત્રકાર ફ્રેન્ચાઇઝી કાર્ડ માટે ૩૬૫૦/- વાર્ષિક અને ૨૪૦૦/- ફોટો જર્નાલીસ્ટ ફ્રેન્ચાઇઝી કાર્ડ માટે – ફોટો ગ્રાફર માટે ભરવાની છે. તે પણ ગુગલ પે – ૯૯૨૪૧૯૦૯૦૯ ઉપર જ ભરવાની છે. રોકડા લેતા જ નથી. મફતિયાઓ વધારે ડિસ્કાઉન્ટ માટે સંપર્ક ના જ કરે. ફ્રેન્ચાઇઝી ફી જુના હોઈ કે નવા બધાએ ફરજિયાતપણે ભરવાની જ છે. ઓળખાણ કે સંબધ માં મફત ફ્રેન્ચાઇઝી મળતી જ નથી. ત્યારબાદ અમો ઓળખ પત્ર પ્રેસ કાર્ડ ઈશ્યુ કરી એ તેના ૬૦ દિવસ માં – નો પોલીસ કેસ દાખલો આપવાનો જ છે. જો કેસ હોઈ , પોલીસ કેસ હોઈ તો એક સોગંદનામું આપવાનું છે. ફરજિયાતપણે નો પોલીસ કેસ દાખલો આપવા નો છે. જે નહિ આપે તેનું કાર્ડ આપો આપ રદ થશે. કોઈજ ફી , ભરેલ રકમ , ફ્રેન્ચાઇઝી ફી , જાહેરાત ફી રીફંડ નથી આપતા – પરત મળતી નથી.. આ ફ્રેન્ચાઇઝી મોડ્યુલ છે. નોકરી નથી, તમારી જાતે નીકળી શકો છો. કોઈ અહિયાં બોસ નથી, કોઈ સીનીયર નથી. બધા સરખા છે. કોઈએ કોઈની સલાહ કે નિર્ણય થી કામ કરવાનું નથી, સ્વતંત્ર કામ કરવાનું છે. જરૂરી લાગે તો તંત્રી શ્રી ને ફોન કરવો. વાત ના થાય તો ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહિ. બધા સભ્યો ૧૨૦૦૦ લોકો એકજ સરખા છે. તંત્રી શ્રી. જે નિર્ણય કરે તે ફરજીયાત છે. માટે સમજી વિચારી ને જોડાઓ.તમામ પ્રકાર ના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા ના અને ચલાવવા ના છે. બહેનો માટે માત્ર ડીઝાઇન ચાર્જ ૧૨૦૦ વાર્ષિક છે.બહેનો માટે પણ ફ્રેન્ચાઇઝી ફી ફરજીયાત છે. મફત ની વૃતિ ધરાવતા લોકો સંપર્ક ના કરે. મો. ભાવના રાવલ. ૭૯૯૦૭-૩૭૧૩૬/ ૯૮૯૮૨૫૩૫૧૧ .[ જો પોલીસ કેસ થયેલ હોઈ તો એક અલગ થી સોગંદનામું આપવાનું છે. તેનું ડ્રાફ્ટ અમો આપીશું . આમ બધાજ ભારતીય નાગરિકો જોડાઈ શકે છે ઘરે બેઠા બેઠા પ્રચાર કરી , જાહેરાત શોધી , ફ્રેન્ચાઇઝી શોધી ને પણ કામ કરી કમાઈ શકો છો. માત્ર ૨૦ ટકા કમીશન મળે છે. ભાઈઓ , બહેનો , અભણ , બિન અનુભવી , તમામ લોકો માનદ પત્રકારત્વ માં જોડાઈ શકે છે. . – તંત્રી શ્રી. ૯૯૨૪૧ ૯૦૯૦૯ [ કાર્ડ સેમ્પલ આ ફાઈલ માં જ છે. ચેક કરો, સમજો, અને જોડાઓ ]
વિપુલભાઇ એસ. દવે. - માલિક , મુદ્રક , પ્રકાશક, તંત્રીશ્રી , મો. ૯૯૨૪૧ ૯૦૯૦૯ – 9427563963 ADVOCATE ARVINDBHAI – 9428698212 -
[email protected]
EDITOR – STREET NEWS - GUJARAT
MEMBER, FORUM FOR FAST JUSTICE (INDIA)
SECRETARY, SOCIETY FOR FAST JUSTICE (GUJARAT)
FOUNDER TRUSTEE & VICE PRESIDENT, MEMBER, ABPSS. RAJKOT CITY & DISTRICT PRESS REPORTERS' AND PRESS PHOTOGRAPHERS' ASSOCIATION. RAJKOT-GUJARAT. RNI-REGN. -GUJGUJ-2015-65614.. DAVE VIPUL SHASHIKANT. MOB.
9924190909 તા.. હેડ ઓફીસ. રાજકોટ. ૯૮૯૮૨૫૩૫૧૧ [ તમામ પ્રકાર ના નિયમો અને શરતો ગુજરાત સરકાર ને ભારત સરકાર ની પ્રિન્ટ મીડિયા પોલીસી ને આધારિત જ હોઈ છે. તેમાં દલીલ ચર્ચાઓ નો અવકાશ નથી. તમે મોકલેલા દરેક સમાચાર લેવામાં આવશે તેની કોઈજ ખાતરી હોતી નથી.. કુશાગ્ર બુદ્ધિ હોવી જરૂરી છે. મંદબુદ્ધિ લોકો સંપર્ક ના કરે. આ જીવન શીખવાનું જ હોઈ છે. પ્રેસ મીડિયા જાહેરાત બીઝનેસ દરિયો છે. તમને લેતા આવડે તેટલું કમાઈ શકાય ...............