Cws News Gujarati

Cws News Gujarati Breaking News & Top News
(2)

23/09/2025

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી Janki Bodiwala ને ગુજરાતી ફિલ્મ વંશ માટે બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે રાષ્ટ્રીય પુરષ્કારથી સ્માનિત કરાઈ

23/09/2025

પોલીસ સાથે ગેરવર્તન કરવું પડ્યું ભારે મુસ્લિમ વિસ્તારમાં પોલીસ રેડ કરવા દરમિયાન સમાજના લોકો ઉશ્કેરયા પોલીસને ધક્કો મારી કાઢ્યા હતા બાદ પોલીસ આવી એક્સનમાં

23/09/2025

આંદામાન અને નિકોબાર ટાપુઓનો ઉજ્જડ ટાપુ પરંતુ ૧૩ અને ૨૦ સપ્ટેમ્બરના રોજ બે નાના જ્વાળામુખી વિસ્ફોટ થયા હતા. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે આ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. આ ટાપુ પોર્ટ બ્લેરથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર છે. જોકે, આ વિસ્ફોટો નાના હતા અને તેનાથી નોંધપાત્ર નુકસાન થયું ન હતું.

23/09/2025

ખુલમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો :
પ્રેમી પંખીડાનો હાઇ વોલ્ટેજ ડ્રામા રાજસ્થાનના કોટામાં પોલીસ પ્રેમી પંખીડાને પકડી લઇ જતા યુગલોએ પોલીસ પર પર ચડી કર્યો ડ્રામા લોકોને જોવા મળ્યું ફિલ્મી સીન

22/09/2025

સ્પીડે આવતી લેમ્બોર્ગિની વરસાદી માહોલમાં અકસ્માત જોકે ડ્રાઈવરનો આબાદ બચવાં : મુંબઈ MH હાઇવે પરનો બનાવ

22/09/2025

ગરબાની પ્રેક્ટિસ કરતી યુવતીનું અપહરણ
છોકરીને બંદૂકની અણીએ લઈ જવામાં આવી હતી...

મધ્યપ્રદેશના મંદસૌરમાં ગરબા રમી રહેલી એક મહિલાનું છ માણસોએ બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું.

પોલીસે નાકાબંધી ગોઠવી અને બધાને પકડી લીધા. તપાસમાં જાણવા મળ્યું કે મહિલા, તેના દારૂડિયા અને હિંસક પતિથી કંટાળીને, બીજા પુરુષ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી, અને અપહરણકર્તા પતિનો પક્ષ હતો.

22/09/2025

એન્જિનિયરિંગ કોલેજમાં એક ખતરનાક કાર સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે, જ્યાં કોલેજના એક કાર્યક્રમ દરમિયાન કાર સ્ટંટ કરવામાં આવ્યો

A video has surfaced of a dangerous car stunt at GH Raisoni Engineering College in Nagpur, where a car stunt was performed during a college event. The college administration has taken the incident seriously, stating that the stunt occurred during an event called "Raftaar" and was stopped as soon as information was received. This incident could have

22/09/2025

ગંભીર અકસ્માત કાર ચાલકે બાઈક સવારને હડફેટે લીધા ભિવંડી મહારાષ્ટ્ર ઝડપી કારે સ્કૂટર પર સવાર પિતા-પુત્રીને કચડી નાખ્યા. પિતા ગંભીર રીતે ઘાયલ. સીસીટીવીમાં કેદ




21/09/2025

લો સરકારની જાહેરાત મોડે સુધી ગરબા રમી શકાશે : હર્ષ સંઘવી

21/09/2025

જુવો દેશમાં મૂર્ખાની કમી છે નહિ Reels બનાવા કરી સ્ટંટબાઝી પોતાનું બાઈક ગુમાવ્યું

21/09/2025

તમે પણ જોયલો iphone 14 કઈ રીતે Iphone 17 માં કન્વર્ટ થઇ જાય છે તમે iphone લેતા પહેલા ચેતી જજો

21/09/2025

તાજેતરમાં હેગમાં ગાઝા યુદ્ધ સામે ડચ સરકાર પાસેથી વધુ કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. આ પ્રદર્શનો ગાઝામાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં યોજાઈ રહ્યા છે, અને આયોજકોએ તેમને તાજેતરના દાયકાઓમાં સૌથી મોટા પ્રદર્શનો પૈકીના કેટલાક ગણાવ્યા છે. વિરોધીઓએ સરકારને પેલેસ્ટિનિયનોને મદદ કરવા અને યુદ્ધનો અંત લાવવા માટે પગલાં લેવા હાકલ કરી છે.

Address

Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Cws News Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Cws News Gujarati:

Share