Colors Of Rajkot

  • Home
  • Colors Of Rajkot

Colors Of Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Colors Of Rajkot, Media/News Company, .

ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા : મંગળા આરતી¤ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે...
27/06/2025

ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા : મંગળા આરતી

¤ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં

¤ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ થયા સહભાગી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ૧૪૮મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ, ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા.

દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી પૂજા-અર્ચના કરી હતી.

અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન આજની રથયાત્રાના આ પાવન અવસરે અમદાવાદ મંદિરના મહંત દિલીપદાસજી, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સ્થાનિક ધારાસભ્યઓ, સંતો- મહંતો તેમજ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

AAP MLA ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે સસ્પેન્ડ... પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા જાહેરાત
26/06/2025

AAP MLA ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે સસ્પેન્ડ... પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા જાહેરાત

શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું
23/06/2025

શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું

કડી વિધાનસભામાં રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા ભાજપના રાજેન્દ્ર ચાવડા
23/06/2025

કડી વિધાનસભામાં રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા ભાજપના રાજેન્દ્ર ચાવડા

વિસાવદરની જનતાએ ગોપાલને પારણીયે ઝુલાવ્યોવિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતે વિજેતા
23/06/2025

વિસાવદરની જનતાએ ગોપાલને પારણીયે ઝુલાવ્યો

વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતે વિજેતા

Address


Alerts

Be the first to know and let us send you an email when Colors Of Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share