UniqueRajkot

UniqueRajkot NEWS | FOOD | EVENTS | PROPERTY
FOR RAJKOT
STAY UPDATED 24×7
PROMOTION AVAILABLE
BUSINESS INQUIRY � [email protected]
FOLLOW

નવા ઈન્સ્ટોલેશન માટે હવે રોજના આઠથી દસ કોલ ફાયર વિક્રેતાઓને મળી રહ્યા છે.રાજકોટ અગ્નિકાંડ બાદ દંડથી બચવા ફાયર NOC અને સે...
30/05/2024

નવા ઈન્સ્ટોલેશન માટે હવે રોજના આઠથી દસ કોલ ફાયર વિક્રેતાઓને મળી રહ્યા છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ દંડથી બચવા ફાયર NOC અને સેફ્ટીના સાધનો ખરીદવા લોકોની પડાપડી.

લોકો આડેધડ ફાયર સેફ્ટીના સાધનો તો ખરીદી રહ્યા છે, પણ ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી અજાણ.

જવલનશીલ પ્રવાહીનો જથ્થો બન્યો વિકરાળ આગનું કારણ.ગેમઝોનમાં પેટ્રોલના જથ્થા અંગે બેદરકાર પૂરવઠા તંત્ર ઉપર પસ્તાળઃ તપાસના આ...
30/05/2024

જવલનશીલ પ્રવાહીનો જથ્થો બન્યો વિકરાળ આગનું કારણ.

ગેમઝોનમાં પેટ્રોલના જથ્થા અંગે બેદરકાર પૂરવઠા તંત્ર ઉપર પસ્તાળઃ તપાસના આદેશ.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપી ની ધરપકડ.આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા LCBએ આબુ રોડથી ધરપકડ કરી.                  ...
28/05/2024

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપી ની ધરપકડ.

આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા LCBએ આબુ રોડથી ધરપકડ કરી.

રાજકોટ શહેરનાં નવા પોલીસ કમિશનર તરીકે IPS બ્રજેશ કુમાર ઝા અને મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવાંગ દેસાઈની નિમણુક.            ...
27/05/2024

રાજકોટ શહેરનાં નવા પોલીસ કમિશનર તરીકે IPS બ્રજેશ કુમાર ઝા અને મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવાંગ દેસાઈની નિમણુક.

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ત્રણેયઆરોપીઓનાં 14 દિવસનાં રિમાન્ડ મંજૂર.
27/05/2024

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ત્રણેય
આરોપીઓનાં 14 દિવસનાં રિમાન્ડ મંજૂર.

હજૂનઘરોળ તંત્રને આવા ગેમઝોન સીલ કરવાનું સૂઝતું નથી!ઘોર બેદરકારીઃ માત્ર એક દિવસ ચેકિંગ કર્યું તો રાજકોટમાં ૧૯માંથી ૧૭ ગેમ...
27/05/2024

હજૂનઘરોળ તંત્રને આવા ગેમઝોન સીલ કરવાનું સૂઝતું નથી!

ઘોર બેદરકારીઃ માત્ર એક દિવસ ચેકિંગ કર્યું તો રાજકોટમાં ૧૯માંથી ૧૭ ગેમઝોન ફાયર એનઓસી વગરના નીકળ્યા

રાજકોટ TRP ગેમઝોનનાં અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી: કહ્યું- 'અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જર...
27/05/2024

રાજકોટ TRP ગેમઝોનનાં અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી: કહ્યું- 'અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરા પણ ભરોસો નથી'.

રાજકોટ ગેમીંગ ઝોન આગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ થયું સક્રિયફાયર સેફ્ટીને લઈને DEOની ટીમ દરેક શાળાની મુલાકાત લેશે, ફાયર સેફ્...
27/05/2024

રાજકોટ ગેમીંગ ઝોન આગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ થયું સક્રિય

ફાયર સેફ્ટીને લઈને DEOની ટીમ દરેક શાળાની મુલાકાત લેશે, ફાયર સેફ્ટીના ઉપકરણો ચાલુ છે કે નહીં તેની તપાસ કરશે, શાળા શરૂ થાય તે પેહલા ફાયર સેફટીનું સર્ટીફીકેટ લેવાનું રહેશે

મનપાના ટાઉન પ્લાનર, એન્જીનીયર, માર્ગ-મકાન વિભાગના ડેપ્યુટી એન્જીનીયર અને બે PIને સસ્પેન્ડ કરાયા
27/05/2024

મનપાના ટાઉન પ્લાનર, એન્જીનીયર, માર્ગ-મકાન વિભાગના ડેપ્યુટી એન્જીનીયર અને બે PIને સસ્પેન્ડ કરાયા

રાજકોટ અગ્નિકાંડ : મનપા બાદ શું શહેર માર્ગ અને મકાન વિભાગ જવાબદારી થશે ફિક્સ ? માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખરાઈ કર્યા વગ...
27/05/2024

રાજકોટ અગ્નિકાંડ : મનપા બાદ શું શહેર માર્ગ અને મકાન વિભાગ જવાબદારી થશે ફિક્સ ? માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખરાઈ કર્યા વગર આપ્યું હતું NOC

રાજકોટ: ગેમ ઝોન દુર્ઘટનાને લઈ આવતા ચાર દિવસ સુધી અટલ સરોવર બંધ રહેશે, મનપાનો નિર્ણય.
26/05/2024

રાજકોટ: ગેમ ઝોન દુર્ઘટનાને લઈ આવતા ચાર દિવસ સુધી અટલ સરોવર બંધ રહેશે, મનપાનો નિર્ણય.

રાજકોટ શહેર પોલીસ દ્વારા જણાવાયું કે TRP ગેમ ઝોન આગ દુર્ઘટનામાં ડજુ સુધી કોઈ પણ ડેડ બોડી ની ઓળખ થયેલ નથી. અને કોઈ પણ DNA...
26/05/2024

રાજકોટ શહેર પોલીસ દ્વારા જણાવાયું કે TRP ગેમ ઝોન આગ દુર્ઘટનામાં ડજુ સુધી કોઈ પણ ડેડ બોડી ની ઓળખ થયેલ નથી. અને કોઈ પણ DNA રિપોર્ટ આવેલ નથી. જેથી ખોટી અફવા ફેલાવવાથી બચવું જોઈએ.

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when UniqueRajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to UniqueRajkot:

Share

Category