15/09/2026
🐬😱 પાણીમાં ડૂબકી લગાવી ડોલ્ફિનની પીઠ પર સવાર થયો ટ્રેનર!
સોશિયલ મીડિયા પર એક હેરાન કરી દેતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રેનર પાણીમાં ડૂબકી લગાવી ડોલ્ફિનની પીઠ પર સવારી કરતો જોવા મળે છે. 🐬🌊
ડોલ્ફિન સાથેનો આ અનોખો તાલમેલ જોઈને લોકો પણ દંગ રહી ગયા છે અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. 📹🔥